________________ 13 મનાષ્ટક 191 તથા થતો ન સુદ્ધાત્મ-માવાવા મવેત્ फलं दोषनिवृत्तिा , न तज्ज्ञानं न दर्शनम् / / 5 / / ભાષાર્થ - તેમજ જેથી શુદ્ધ આત્માને જે સ્વભાવ તેનું આચરણ ન હોય અથવા રાગ, દ્વેષ, મોહરૂપ દોષની નિવૃત્તિ ન થાય, તે જ્ઞાન નહીં, તેમજ દર્શન (સમકિત) નહીં. તેથી જ જે શ્રુતે કેવળ આત્માને જાણે તે અભેદને તથા જે કેવલ એટલે સંપૂર્ણ શ્રતને જાણે તે ભેદ નયે “શ્રતકેવળી એમ સમયપ્રાભૂત (સમયસારગ્રંથ) મધ્યે કહ્યું છે :.. जो हि सुएणहिगच्छइ अप्पाणमिणं तु केवलं सुद्धं / तं सुयकेवलि मिसिणो भणंति लोयप्पइवयरा / / 6 / / जो सुयणाणं सव्वं जाणइ सुयकेवलि तमाहु जिणा / णाणं अप्पा सव्वं जह्मा सुयकेवलि तमा / / 10 / / અર્થ :-- જે જીવ નિશ્ચય કરીને શ્રુતજ્ઞાનથી આ અનુભવ-ગોચર કેવલ એક શુદ્ધ આત્માને સન્મુખ બની જાણે છે તેને, લેકને પ્રગટ જાણનાર (લેક પ્રદીપકર) શીધરે, શ્રુતકેવળી કહે છે 9 જે જીવ સર્વ શ્રતજ્ઞાનને જાણે છે તેને જિનેશ્વર શ્રુતકેવળી કહે છે, કારણ કે સર્વજ્ઞાન આત્મા જ છે, તે કારણે આત્માને જ જાણવાથી શ્રુતકેવળી કહી શકાય છે. 10 વળી, “દનો વંaધનુરથ નવપાસો સત્તરાળીયો વીરો ! ___ सेस? पंच अट्ठ य पन्ना-दस-पंच-परिहीणा // ભાવાર્થ:– કષભદેવનું શરીર પાંચસો ધનુષ્યનું, પાર્શ્વનાથનું નવ હાથ અને વીર પ્રભુનું સાત હાથ, બાકીના આઠનું પચાસ પચાસ ધનુષ્ય ઓછું, પછીના પાંચનું દશ દશ