________________ 198 જ્ઞાનમંજરી યેગસ્થાનમાં જણાવેલા પ્રકારે બીજા આદિ સ્પર્ધકે જાણવા. તે સ્પર્ધકે શ્રેણિના અસંખ્યય ભાગમાં રહેલા પ્રદેશની રાશિ જેટલી થાય ત્યારે તેમને સમુદાય બીજું સ્થાન જાણવું. પછી બીજા જીવના અધિક વીર્યનું ઉપર દર્શાવ્યા પ્રમાણે ત્રીજું સ્થાન જાણવું. એમ અન્ય જીવની અપેક્ષાએ સર્વોત્કૃષ્ટ સ્થાન સુધી જાણવું. એ બધાં ગસ્થાને પણ શ્રેણિના અસંખ્યય ભાગમાં રહેલા પ્રદેશોની રાશિ જેટલાં હોય છે. ક્ષયે પશમની વિચિત્રતાને લીધે આ બધા પ્રકાર હોય છે એમ સમજવું. શંકા - અનંત છે, અને દરેક જીવને સ્થાન હોય છે તે અનંત વેગસ્થાને એકંદરે થાય તે પછી અસંખ્યય લેગસ્થાને કેમ કહે છે? સમાધાન :- એક એક ગસ્થાનમાં સરખા સરખા પરિણામવાળા સ્થાવર જીવે અનંત હોય છે. તેથી સર્વ જીવોની અપેક્ષાએ પણ સર્વ યેગસ્થાને કેવલજ્ઞાન વડે દેખેલાં અસંખ્યય જ છે, અધિક નથી. એક પેગસ્થાનમાં એક જીવ ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે આઠ સમય સુધી રહે છે. * એમ મેગસ્થાનના તારતમ્ય વિષે સર્વ જવેમાં બહુ લતાને કમ (નીચેની) ગાથામાં કહેલા અનુક્રમે જાણો - सुहुमनिगो आइक्खण-प्पजोग बायर य विगल अमणमणा / अपज्जलहु पढमदुगुरू पजहस्सियरो असंखगुणो / / સમરતમુનોનો ઉન્નિયર ઇવ ફિઝા | अपज्जेयर संखगुणा, परमऽपजबीए असंखगुणा // पंचम कर्मग्रन्थ गाथा 53-54