________________ 197 13 મૌનાષ્ટક અધિક સંખ્યાવાળા જીવ પ્રદેશના સમુદાયરૂપ આગળની વર્ગણ ગણતાં એમ બે અધિક, ત્રણ અધિક પણ નહીં અને સંખ્યય અધિક પણ નહીં, પરંતુ અસંખ્યય લેકાકાશ પ્રમાણુ સંખ્યાએ અધિક થાય, પછી તે બધાને સમુદાય બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણ જાણવી. પછી એક વીર્ય અવિભાગ અધિક સંખ્યાવાળા જીવપ્રદેશને સમુદાય બીજી વર્ગણું, બે વીર્ય અવિભાગે અધિક વાળા પ્રદેશને સમુદાય, ત્રીજી વણા એમ શ્રેણિના અસંખ્યય ભાગે રહેલા પ્રદેશના સમુદાય પ્રમાણ વર્ગણાઓ થાય તેને સમુદાય તે બીજે સ્પર્ધક પછી ફરીથી અસંખ્યય લેકાકાશના પ્રદેશ જેટલા વીર્ય અવિભાગ અધિક થાય તેટલી વર્ગણુઓના સમુદાયની ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગનું ગણવી. પછી એક એક વીર્ય અવિભાગની વૃદ્ધિથી બીજી આદિ વર્ગણુઓ શ્રેણિના અસંખ્યયભાગમાં રહેલા પ્રદેશની રાશિ જેટલી થાય તે બધીને સમુદાય તે ત્રીજે સ્પર્ધક થયે; એમ અસંખ્યય સ્પર્ધકે જાણવા. એ પ્રકારે પૂર્વોક્ત સ્પર્ધકે શ્રેણિના અસંખ્યય ભાગમાં રહેલા પ્રદેશોની રાશિ જેટલા થાય ત્યારે જઘન્ય ગ સ્થાન જાણવું. તે સૂક્ષ્મ નિગદના સર્વથી ઓછા વીર્યવાળા જીવને જન્મતાં પ્રથમ સમયે હોય છે. પછી આ જીવના અધિક થતા વીર્યના અલ્હવીર્યવાળા પ્રદેશને સમુદાય તે પ્રથમ વર્ગણા, પછી એક વીર્ય અવિભાગ વધતા પ્રદેશને સમુદાય બીજી વર્ગણા, બે વીર્ય અવિભાગ અધિક પ્રદેશને સમુદાય ત્રીજી વર્ગનું, એમ એક એક વીર્ય અવિભાગ વધતી, શ્રેણિના અસંખ્યય ભાગમાં રહેલા પ્રદેશની રાશિ જેટલી વર્ગણાઓને સમુદાય તે પ્રથમ સ્પર્ધક જાણવે. એમ ઉપરના