________________ 13 મીનાષ્ટક 195 પરંતુ પુદ્ગલમાત્રમાં યોગ (મન, વચન, કાયા)ના અધ્યાપાર (અપ્રવૃત્તિ) રૂપ મને તે જ ઉત્તમ (પ્રભાવશાળી) મૌન (મુનિપણું) છે. અનુવાદ : અબેલારૂપ મૌન તે, સુલભ મૂગાંનેય હાય, વેગ ન પર દ્રવ્ય વહે, ઉત્તમ મુનિપદ સોય. 7 જ્ઞાનમંજરી –એકેન્દ્રિય માં પણ વચન ન બલવારૂપ મૌન સુલભ, સહેલું છે, તે મૌન મેક્ષ સાધક નથી. પણ મુદ્દગલ સ્કંધમાં પ્રગટતા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આકાર આદિ પ્રત્યે દ્રવ્યથી તેમજ ભાવથી મન, વચન અને કાયારૂપી વેગોની અપ્રવૃત્તિ સુંદર છે, સુંદર હોવાથી વિરલ છે, તે પ્રત્યે વીર્યનું ફેરવવું કે સંકોચવું ન થાય તે રૂ૫ મૌન પ્રશંસાપાત્ર, ઉત્તમ છે. ભાવના - પરભાવને અનુકૂળ ઉપયોગ અને વીર્યનું પ્રવર્તન તે ચંચળતા કે ચપળતા છે તે રોક્વી તે ઉત્તમ પ્રભાવશાળી, સુંદર મૌન છે. યેગની ચપળતા તે આત્મકાર્ય નથી તેથી તેને રેકવી તે કલ્યાણકારક છે. - “કર્મપ્રકૃતિમાં જણાવેલું યેગનું સ્વરૂપ - પશમથી પ્રગટતા આત્માના વીર્યગુણનાં અસંખ્યય સ્થાને છે. સર્વ જઘન્ય પ્રથમ સ્થાન સૂક્ષ્મ નિગદના જીનું છે, એટલે સૂક્ષ્મનિગોદમાં ઉત્પન્ન થતી વખતે પ્રાણીને તે સર્વ જઘન્ય વીર્યનું સ્થાનક હોય છે. અહીં કેવળી ભગવાનની પ્રણારૂપ છીણીથી છેદતાં છેદતાં છેવટે જેના બે ભાગ ન થઈ શકે એવા જીવના વીર્યને છેલ્લે