________________ 184 જ્ઞાનમંજરી | મુનિ સાધકે જ સાચું સાધુત્વ ધારણ કરી શરીરને કસે છે અને તેવા સત્યદશી વીર સાધકે ભેજન પણ લૂખું અને હલકું કરે છે (ખાવા પીવામાં ખૂબ સંયમ જાળવે છે.) "एवं जिणपन्नत्ते सद्दहमाणस्स भावओ भावे / पुरि सस्सा भणिवाए दंसणसद्दो हवइ जुत्तो / / " ભાવાર્થ :- જિનેશ્વરે કહેલા પદાર્થોની ભાવપૂર્વક શ્રદ્ધા કરનાર પુરુષને ઓળખવા માટે દર્શન શબ્દ વાપરે ગ્ય છે. અનુવાદ:– જાણે જે જગતત્વને, તે મુનિ કહે ભગવંત સમ્યભાવ જ મુનિ પણું, મુનિ જ સમ્યફવંત. 1 જ્ઞાનમંજરી –પૂર્વોક્ત ગુણે બધા નિગ્રંથ મુનિને હેય છે, તેથી મુનિનું સ્વરૂપ દર્શાવે છે. વળી લેકમાં નિગ્રંથપણ રહિત નિગ્રંથ નામે મનાતા, આત્મા સંબંધી માઠા અભિમાનને લઈને તત્ત્વના વિવેક વિનાને જ હોય છે તેમને જ ઉપદેશ કરવા, તેમજ વિશુદ્ધગુરુ તત્વને ઓળખાણ માટે (આ અષ્ટક) કહ્યું છે. ત્રણ લેક જેનો વિધ્ય છે એવા આત્માને જાણે તે મુનિ કહ્યા. નામ મુનિ, સ્થાપના મુનિ સુગમ છે. દ્રવ્યમુનિ - જ્ઞશરીર, ભચશરીર અને વ્યતિરિક્ત ભેદ ઉપગ રહિત એટલે વેષ માત્ર સહિત દ્રવ્ય ક્રિયાની વૃત્તિવાળો પણ સાધ્ય ઉપગ રહિત, પ્રવર્તનના વિકલ્પ આદિમાં કષાય દૂર કરવા છતાં પરિણતિચક્રમાં અસંયમમાં પરિણમેલાને દ્રવ્ય નિગ્રંથપણું હોય છે. ભાવમુનિ તે ચારિત્ર મેહનીયના ક્ષપશમ કે ક્ષયથી ઉત્પન્ન થયેલી સ્વરૂપમણુતા વડે પર