________________ 180 જ્ઞાનમંજરી પણને જાતિ-કુળ–સંપન્નતાથી પિતાની પ્રસિદ્ધિને પ્રગટ કરે નહીં. અનુવાદ :- નિસ્પૃહ નિજ કુલીનતા, પ્રગટ કરે નહિ કાંઈ; લેકમાન્યતા કારણે, મોભ કે મેટાઈ. 6 જ્ઞાનમંજરી - લૌકિક સ્પૃહા રહિત નિસ્પૃહ નર નગરજનેમાં પૂજાવા માટે ગુરુપણાને (મેટાઈને) પ્રતિષ્ઠાથી (શેભાથી) ઉત્તમતાને જાતિ ગુણથી પિતાની કુળસંપન્નતા આદિની ખ્યાતિને પ્રગટ ન કરે, નિસ્પૃહ પુરુષ મહત્તા પ્રગટ કરતા નથી, સ્પષ્ટ જણાવતા નથી; નિસ્પૃહીને યશની કે મહત્તાની અભિલાષા હેતી નથી. 6 भूशय्या भैक्षमशनं, जीण वासो गृहं वनं / तथाऽपि निःस्पृहस्याहो चक्रिणोऽप्यधिकं सुखम् // 7 // ભાષાર્થ - પૃથ્વી તે જ જેની સુખસેજ (શમ્યા) છે, ભીખ માગીને એકઠું કરેલું જે ભજન કરે છે, જૂનું ફાટેલું જે વસ્ત્ર પહેરે છે, વન તે જ જેનું ઘર છે, તે પણ અહે! (આશ્ચર્ય છે કે, તે નિસ્પૃહીને ચકવર્તી રાજાથી અધિક સુખ છે. અનુવાદ ; માર્ગો ખાય, ભૂમિપર સૂએ, જીર્ણ વસ્ત્ર, વનવાસ; તેય અહો ! સુખી નિઃસ્પૃહી, નહિચકી સુખ ખાસ. 7 જ્ઞાનમંજરી - વસુંધરા જ પલંગ, ભીખ માગીને આણેલું તે જ ભેજન, જીર્ણ વસ્ત્ર અને વન તે જ ઘર છે તે પણ આશ્ચર્ય છે કે બાહ્ય સંપત્તિ વિનાને પણ તે