________________ 113 7 ઇન્દ્રિયયાષ્ટક શબ્દરૂપ ઇદ્રિના વિષયે પ્રત્યે દોડે છે. વિષયભેગની અભિલાષાથી આતુર રહે છે, તેને માટે યન કરે છે, તેને અર્થે દંભના વિકપિની કલ્પના કરે છે, તેને માટે ખેતી આદિ ધંધા કરે છે. તે ઇન્દ્રિયના વિષયે કેવા છે? મૃગજળરૂ૫ ભ્રાંતિ જેમ જેમ આગળ જઈએ તેમ તેમ આગળ આગળ દૂર દેખાય તેની પેઠે આગળ આગળ વધતી ભેગની પિપાસારૂપ તૃષ્ણા જેમાં રહે છે તેવા ઇંદ્રિયના વિષયે છે. જેમ મૃગતૃષ્ણારૂપ જળ પિપાસાને હરતું નથી, માત્ર બ્રાંતિ જ છે, તેમજ ઈદ્રિયેના ભાગો સુખરૂપ નથી, અજ્ઞાનીને તેમાં સુખની બ્રાતિ જ થઈ છે. 6 पतङ्गभृङ्गमीनेभ-सारङ्गा यान्ति दुर्दशाम् / ઈન્દ્રિયોગો, સુરતૈ: f ન પડ્યfમ? IIળા ભાષાર્થ –પતંગિયું, ભમર, માછલું, હાથી અને હરણ એક એક ઇંદ્રિયના દષથી જે મરણરૂપ માઠી દશાને પામે છે, તે તે પાંચેય ષવંત ઇંદ્રિયોથી શું ન થાય ? અનુવાદ : હાથી, મત્સ્ય, ભમરો, હરણ, પતંગનાં દુઃખ સ્પષ્ટ; અકેક ઇંદ્રિય વશ મરે, શું ન કરે સૌ દુષ્ટ ? 7 જ્ઞાનમંજરી - રૂપમાં આસક્ત પતંગિયું, રસમાં આસક્ત માછલું, ગંધમાં આસક્ત ભમરે, સ્પર્શમાં આસક્ત હાથી, શબ્દમાં આસક્ત હરણ, એ બધાં એક એક ઇંદ્રિયના દોષને લીધે દુષ્ટ-દીન દશા પામે છે, તે પાંચેય દુષ્ટ ઇંદ્રિયેથી શું દુખ ન સંભવે ? સર્વ આપત્તિ સંભવે જ, માટે જ મોટા ચકવતી, વાસુદેવ, માંડલિક રાજાઓ અને કુંડરિક