________________ 154 જ્ઞાનમંજરી ભજન પણ ગેરસ વિના નીરસ લાગે” એ કહેવત પ્રમાણે સમજવું. પરબ્રહ્મ તે જોરસ' વાણીથી બાહ્ય છે. તો વાવો નિવર્તિતે, પ્રાર્થ મનસા સટ્ટ' જેને પામ્યા વિના મન સહિત વાણું પાછી ફરે છે, એમ વેદાંત વચન બ્રહ્મ વિષે છે. પણ નથિ’ તેનું સ્વરૂપે વર્ણવવા માટે કોઈ પણ શબ્દની શક્તિ કે ગતિ છે જ નહીં ઈત્યાદિ આચારાંગ (લેકસાર અધ્યયન)માં કહ્યું છે. એ બે અર્થ કહ્યા. અહીં વ્યતિરેક અલંકાર છે. અનુવાદ: ગેરસ બાહ્ય ગ્રહે જને, મધુ રાજ્ય મહા શાકે; તૃપ્તિ જે પરબ્રહ્મમાં, સમજેય ન દુર્ભાગ્ય. 6 જ્ઞાનમંજરી - અમૂર્ત, અનંત જ્ઞાનઘન શુદ્ધ આત્મારૂપ પરબ્રહ્મમાં તૃપ્તિ એટલે સ્વરૂપશાંતિને ભેટવાથી થતા આનંદ અને જ્ઞાન વિલાસરૂપ તૃપ્તિને, તત્વજ્ઞાનરૂપ નેત્રથી રહિત લેકે શુદ્ધ અત્યંત એકાંત અધ્યાત્મસ્વભાવના અનુભવરૂપ તૃપ્તિને જાણતા પણ નથી, તેનું ભાન પણ નથી તે તેને અનુભવ ક્યાંથી કરે ? તે તૃપ્તિ મધુર ઘી અને ઉત્તમ શાકે વડે થઈ શકતી નથી અને દહીં આદિ ગેરસ સહિત ભેજનમાં પણ મળતી નથી અથવા તે બ્રહ્મ સ્વરૂપ કેવું છે? મg= મીઠા રાજ્યની મહા આશાવાળાને પ્રાપ્ત ન થાય તેવું છે, પરિગ્રહના ઐશ્વર્યાની અભિલાષાવાળાને ગ્રાહ્ય નથી; વળી રસ વાણીના રસથી અગોચર છે, “પ્રાર્થ મનસા સટ્ટ' એમ વચન હેવાથી; “સપથ નત્યિ' એ આચારાંગમાં પણ વચન છે. શબ્દ રહિત આત્માને