________________ 10 તૃપ્તિ અષ્ટક 153 અર્થ :–ભલે તપ તપે, ચારિત્રરૂપ આચરણ આચરે, અને નવપૂર્વ સુધીના કૃતને પણ અભ્યાસ કરે પણ જ્યાં સુધી પર (પુદ્ગલા દિ)ના સુખમાં સુખબુદ્ધિ છે, ત્યાં સુધી તેને સમ્યક્ત્વ કે વિજ્ઞાન નથી. વળી શ્રી હરિભદ્રસૂરિ પૂજ્ય કહે છે - "सुअवं सीलवं चाई जिणमग्गायरणारई / . परं वा परसंगं वा धन्नमन्नई जो जडो // " ભાવાર્થ - કૃતવંત, શીલવંત, ત્યાગી અને જિનમાર્ગની આચરણમાં પ્રીતિવાળો હોવા છતાં પરપદાર્થને કે પરપદાર્થના સંગને ધન્ય માને તે તેને જડ અથવા સમજણ વિનાને સમજ. જે આત્માનું સહજ જ્ઞાનાદિક સ્વરૂપ છે તે જ ધર્મ છે એ તાત્પર્ય છે. 5 मधुराज्यमहाशाका-ग्राह्ये बाह्ये च गोरसात् / परब्रह्मणि तृप्तिाँ जनोस्तां जानतेऽपि न // 6 // ભાષાર્થ:–“નg-રા'—મીઠું જે રાજ્ય ત્યાં મોટી આશા જેને છે “મહા-સાણા” એવા પુરૂષને અપ્રાપ્ય તથા વાણીને રસથી “જરાત” બાહેર એવા પર બ્રહ્મને વિષે જે તૃપ્તિ રહી છે તેને લેકે જાણતા પણ નથી, તે પામે ક્યાંથી? બીજો અર્થ––ભેજનાદિકમાં જે તૃપ્તિ છે તે “મધુરસાથ' મીઠા ઘી વડે અને “માશા' મેટાં શાક વડે ગ્રાહ્ય છે અને બોરસા ગોરસ (દૂધ, દહીં, છાશ આદિ)થી બહાર નથી મનને ચંદ્રનોવેતે જ રસો જોરોક્સિ” શાક સહિત