________________ 155 રૂપી છે આડકાર પર જ વિષયરૂપી વિન 10 તૃપ્રિ-અષ્ટક સમજાવવા કઈ શબ્દ સમર્થ નથી. એવા પ્રકારના પરબ્રહ્મ પરમાત્મામાં જે તૃપ્તિ પામીએ તે તૃપ્તિનું લેકેને ભાન જ નથી. માટે હજારો પ્રકારના પુદ્ગલના ઉપચારોથી તે તૃપ્તિ પ્રાપ્ત થતી નથી. 6 विषयोमि-विषोद्वारः स्यादतृप्तस्य पुद्गलैः / ज्ञानतृप्तस्य तु ध्यान-सुधोद्गारपरम्परा // 7 // ભાષાર્થ :–વિષયની ઊર્મિએ (કલેલ-ઈચ્છાઓ) રૂપી વિષયના માઠા ઓડકાર, પુદ્ગલથી અતૃપ્ત (નહીં ધરાતા) જીવને આવે છે, જ્ઞાને જે તૃપ્ત છે તેને તે ધ્યાનરૂપ અમૃતના ઓડકાર ઉપર એડકાર (પરંપરા) આવે છે. બહુ પુદ્ગલનું ભેજન તે વિષભેજન છે તેથી વિષયરૂપી વિષના અજીર્ણ માઠા ઓડકાર આવે. જ્ઞાનામૃતનું ભજન કરનાર મહાતૃસિવંતને ધ્યાનરૂપ અમૃતને જ ઓડકાર આવે તે મહા તૃપ્તિનું લક્ષણ છે. અનુવાદ :- વિષય વિલાસી વિષ સમા, અતૃપ્તના ઉદ્દગાર (ઓડકાર), જ્ઞાનતૃપ્તને ધ્યાનરૃપ, અમી-ઉદ્ગાર અપાર. 7 જ્ઞાનમંજરી –સ્વરૂપના અનુભવ રહિત અમને સ્ત્રીસુખ આદિ પુદ્દગલેથી ઇન્દ્રિય વિલાસરૂપ વિષના (ઝેરી– માઠા) ઓડકાર આવે છે. કહ્યું છે કે - "जह जह पुग्गलभोगो, तह तह वढ्इ विसयंपि कसाई / इंदियसुहा दुहा खलु अगिज्झा तउ रत्ताणं // " ભાવાર્થ - જેમ જેમ પુદ્ગલના ભંગ ભેગવાય છે, તેમ તેમ વિષય અને કષાયે વધે છે; ખરેખર ઇદ્રિનાં