________________ 8 ત્યાગાષ્ટક 129 હોવાથી બાધક ક્રિયા કહેવાય છે. પણ જે શુદ્ધદેવ-ગુરુની સેવા આસવને રેકવારૂપ સંવરપરિણામરૂપ ક્રિયા છે તે કર્મબંધને અટકાવવારૂપ હોવાથી સાધક કિયા કહેવાય છે. નિર્વિકલ્પધ્યાનરૂપ સમાધિમાં બાધક ક્રિયા કે ભાવસાધક બાહ્યક્રિયાને અભાવ છે; પણ ગુણને અનુસરતા વીર્યના પરિણમનરૂપ અત્યંતર કિયા હોય છે. પણ ગ્રહણ ત્યાગરૂપ કિયાને અભાવ હોવાથી ત્યાં કિયા નથી એમ કહ્યું છે. 6 योगसंन्यासतस्त्यागी योगानप्यखिलांस्त्यजेत् / इत्येवं निर्गुणं ब्रह्म परोक्तमुपपद्यते // 7 // ભાષાર્થ - હવે યોગસંન્યાસ ગ રૂંધ્યાથી હોય તે કહે છે, સંન્યાસથી સંન્યાસને ત્યાગી સર્વ વેગેને પણ તજે. એ યોગસંન્યાસ ચૌદમે ગુણસ્થાનકે હેય. કહ્યું છે કે :“आयोज्य करणादूर्ध्वं द्वितीय इति तद्विदः / " (ગદ્રષ્ટિ સમુચ્ચય 10) કેવળજ્ઞાનની પરિપૂર્ણતાથી અચિંત્ય વીર્ય શક્તિ વડે જવા ગ્ય, તે તે પ્રકારે તત્કાળ ક્ષય કરવા ગ્ય હોવાથી ભોપગ્રહી કર્મની તેવી સ્થિતિ આણવાની ક્રિયા તે " આ જ્ય કરણ” છે. શૈલેશી અવસ્થાનું આ ફળ છે માટે જ કહ્યું કે મેંગસંન્યાસ નામને સામર્થ્યગ તે છે એમ તે રહસ્ય જાણનારા કહે છે. શૈલેશી અવસ્થામાં તે હોય છે. એ પ્રકારે ગુણ રહિત આત્મસ્વરૂપ પરે કહ્યું છે તે ઘટે છે. ધર્મસંન્યાસ ન્યાયે ઔપાધિક ધર્મ–ભેગના દૂર થવાથી નિર્ગુણ શબ્દને અર્થ ઘટાવ.