________________ 137 9 ક્રિયાષ્ટક 137 જ્ઞાનમંજરી - સાધનમાં પ્રવર્તવારૂપ ક્રિયા રહિત, માત્ર જાણવારૂપ જ્ઞાન મેક્ષરૂપ કાર્ય સાધનાર થતું નથી. તે વિષે દ્રષ્ટાંત દે છે - માર્ગને જાણનારે પણ પગે ચાલવાની ક્રિયા કર્યા વિના ઈચ્છિત નગરે પહોંચતું નથી. પગે ચાલવાથી જ ઇચ્છિત નગરે પહોંચે છે. “નાવરણ મુકવો' જ્ઞાન સહિત ચારિત્ર વડે મોક્ષ થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. વળી ઉત્તરાધ્યયનમાં કહ્યું છે - सन्नाणनाणोवगए महेसी अणुत्तरं चरिउं धम्मसंचयं / अणुत्तरे नाणधरे जसंसी उभासइ सूरिएवंत लिखे // ભાવાર્થ :- સમ્યકજ્ઞાનવંત મહર્ષિ ઉત્તમ ચારિત્રરૂપી ધનવાળા જ્યારે સંપૂર્ણ જ્ઞાનધારી બને છે ત્યારે આકાશમાં સૂર્ય પ્રકાશે તેમ શેભે છે. એ જ વાત દ્રઢ કરતાં ફરી જણાવે છે - स्वानुकूला क्रियां काले ज्ञानपूर्णोऽप्यपेक्षते / પ્રવીઃ સ્વપ્રશsf, તૈપૂર્યાવિ યથા શરૂ ભાષાર્થ –દી પિતે પ્રકાશરૂપ છે, તે પણ જેમ તેલ પૂરણ આદિ ક્રિયાની તેને જરૂર છે, તેમ પિતાના સ્વભાવ કાર્યની ક્રિયા અવસરે કરવી પૂર્ણ જ્ઞાનીને પણ જરૂરની છે. અનુવાદ : પ્રકાશકું. પિતે છતાં, તેલ ચૂસે દપ જેમ, જ્ઞાની પણ કાળે કરે, કિયા સ્વાનુકૂળ તેમ. 3 જ્ઞાનમંજરી ––સ્વ અને પરના વિવેકવાળા જ્ઞાનપૂર્ણ જીવને પણ કાર્ય કરવાના અવસરે કાર્ય સાધનરૂપ ક્રિયા