________________ 10 તૃપ્તિ-અષ્ટક 147 વ્યતિરિક્ત દ્રવ્યતૃપ્તિ છે. ભાવતૃપ્તિ આગમથી, તૃપ્તિ-પદાર્થ આગમની જાણનાર ઉપયેગવંત હોય તે, ને આગમથી તે સ્વરૂપ જ્ઞાનાનંદ પૂર્ણ, સહજ આત્માને નિરંતર અનુભવ જેને રહેતો હોય તેને આગમ ભાવ તૃપ્તિ સમજવી. નૈગમનયે જીવ–અજીવદ્વારા તૃપ્તિ; સંગ્રહ અને વ્યવહારથી ગ્રહણ યોગ્ય દ્રવ્ય પ્રાપ્ત થતાં તૃપ્તિ બાજુસૂત્રથી ઈચ્છિત સંપત્તિમાં તૃપ્તિ; શબ્દ આદિ નથી તે નિરાવરણ, પૂર્ણ સ્વસ્વરૂપ વિઘરહિત ભેગવવાથી થતી તૃપ્તિ ગણવી. આ પદ્ધતિ “ઘ નિયુક્તિ વૃત્તિમાં અહિંસા વિષે નય ઉતાર્યા છે તે પ્રમાણે જાણવા ગ્ય છે, અહીં નામ આદિ ત્રણ નિક્ષેપ અને નૈગમ આદિ ના કારણરૂપે છે. ખરી રીતે તે ભાવનિક્ષેપારૂપ અને શબ્દ આદિ નયરૂપે જ “તૃપ્તિ ગ્રહણ કરવા યંગ્ય છે તે પણ સાધન કાળમાં અપવાદે ઉત્પન્ન થતી અને સિદ્ધ દશામાં ઉત્સર્ગથી થતી ગ્રહણ કરવા ગ્ય ગણવી, તે તૃપ્તિ વિષે કહે છે - સાવદ્ય (પાપકારી) ભાષા નહીં બેલનાર મુનિ પિતાના આત્માના અવકનમાં લીન બની લૌકિક, કુપ્રવચનથી ભિન્ન ઉત્કૃષ્ટ સંતોષ અવસ્થારૂપ તૃપ્તિ પામે છે. શું કરીને? યથાર્થપણે સ્વ અને પર પદાર્થોને સ્વરૂપના એળખાણરૂપ જ્ઞાનામૃત પીને એટલે શુદ્ધ, અત્યંત નિરંતર જ્ઞાનધારા વડે હેય અને ઉપાદેયરૂપે પરીક્ષા કરીને વસ્તુના અવલેકનરૂપ ઉપયોગને પીને (રાખીને), મેગની સત્યવૃત્તિરૂપ “ક્રિયા તે તત્વ પ્રગટ કરવાની ભાવના અને વિભાવ(રાગદ્વેષાદિ ભાવ)ને અભાવની ભાવના વાળી બુદ્ધિરૂપ શ્રદ્ધા સહિત જે વીર્યની પ્રવૃત્તિરૂપ કલ્પવેલી (દિવેલ)નું ફળ જમીને એટલે સ્થિરતાથી સ્વાનુ