________________ 9 ક્રિયાષ્ટક 145 છે, તે કારણમાં કાર્યને ઉપચાર જ છે, માટે ન્યાયપૂર્વક છે. એવી શ્રદ્ધા રહિત છની ક્રિયા ધર્મનું કારણ થતી નથી. “ટિશતકાળ” ગ્રંથમાં કહ્યું છે :-- "बहुगुणविज्जानिलओ उत्स्सुत्तभासी तहावि मुत्तव्यो / जह पवरमणीजुत्तो, विग्घकरो विसहरो लोए // " અર્થ :--જેમ ઉત્તમ મણિ યુક્ત સર્પ પણ લેકમાં વિઘકારી, દૂરથી તજવા ગ્ય મનાય છે તેમ કઈ બહુ ગુણવાળો, વિદ્યાને ભંડાર હોય તથાપિ ઉસૂત્ર ભાષણ કરનાર હેય તે તે પંડિત પણ તજવા ગ્ય છે. તેમજ “આચારાંગ” સૂત્રમાં “ભયવિિિાયાં ને સંયમ:” એમ કહ્યું છે. ભય સહિત (ર્લોકલાજ આદિ ડરથી) કે અણગમા સહિત સંયમક્રિયા કરવા છતાં તે સંયમ નથી. માટે નિમિત્ત કારણપણે નિરનુષ્ઠાન ક્રિયા કરવા યોગ્ય છે તે અસંગ ક્રિયા સ્વાભાવિક આનંદરૂપ અમૃતરસથી ભીંજાયેલી છે. માટે આત્મતત્વના ઓળખાણને આનંદ પામવાની ઈચ્છાવાળાએ સત્યવૃત્તિ અને અસવૃત્તિના ત્યાગરૂપ નિરનુષ્ઠાન ક્રિયા, દ્રવ્યથી તેમજ ભાવથી સ્યાદ્વાદ–સ્વગુણને અનુસરતા વીર્યની વૃદ્ધિ કરે તેવી, તથા નવા ગુણને વધારનારી, સંયમ સ્થાને ચઢવા માટે આત્મતત્વમાં તન્મય થવારૂપ કિયા સમયે સમયે કરવા ગ્ય છે. તેથી જ “જ્ઞાનાભ્યાં નમઃ” જ્ઞાન અને કિયાવડે મક્ષ થાય છે એમ કહ્યું છે એમ નિર્ણય કરવા ગ્ય છે. દ્રવ્યકિયામાં ઉદ્યમ કરનાર ભાવ-કિયાવંત થાય છે અને તેથી સ્વરૂપ પ્રાપ્તિનું કાર્ય કરનાર થાય છે, એમ શ્રેય-કલ્યાણ થાય છે. 8