________________ 130 જ્ઞાનમંજરી અનુવાદ:– ત્યાગ યોગ-સંન્યાસથી, તજે વેગ પણ સર્વ એમ બને નિર્ગુણ બ્રહ્મ, પરોક્ત સમ ગત પર્વ. 7 જ્ઞાનમંજરી - બાહ્ય-અત્યંતર સમસ્ત પરભાવના ત્યાગી યેગના નિરધારેકવા)થી *“વાવર્ગીકરાત દર્વ” આવકરણ કરીને વીર્યની ચંચળતારૂપ સમસ્ત ભેગોને તજી, અગી થાય છે, એમ સમસ્ત યુગનિરોધથી પર એટલે પરમ પુરુષ, સર્વજ્ઞોએ કહેલું નિર્ગુણ એટલે ગાદિ રહિત, સત્વ રજસ્ તમે ગુણથી રહિત બ્રહ્મ-આત્મસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યમય થાય છે. ખરી રીતે ગરધસ્વરૂપ, સંસર્ગના ગુણેથી રહિત આત્મા છે એમ કહેવાથી એમ કઈ માની બેસે કે આત્મા સદૈવ નિર્ગુણ છે તેને નિષેધ કરતાં કહે છે :- वस्तुतस्तु गुणैः पूर्णमनन्तैर्भासते स्वत: / रूपं त्यक्तात्मनः साधोर्निरभ्रस्य विधोरिव // 8 // 1 પર્વ=ન્કિ, ગતપર્વ= નિન્ય. * * “આવજીકરણ સર્વ કેવલી કરે, તે આવર્જી કરણનું સ્વરૂપ કહે છેઃ ઈહાં આમપ્રદેશે રહ્યાં જે કર્મદલ, તે પહેલાં ચળે છે, પછે ઉદીરણા થાય છે, પછે ભોગવી નિર્જરે છે.. તિહાં કેવળીને જિવારે તેરમે ગુણઠાણે અલ્પ આય રહે, તિવારે આવર્જીકરણ કરે છે ? તે આત્મપ્રદેશગત કર્મદલને પ્રતિસમયે અસંખ્યાતગુણ નિર્જરા કરવી છે તેટલાં દળને આત્મવી કરીને સર્વ ચલાયમાન કરી મૂકે એવું જે વીર્યનું પ્રવર્તન તે આવકરણ કહિયે, એમ કરતાં પણ કદળ વધતાં રહ્યાં તો સમુઘાત કરે, નહિ તે ન કરે. તે માટે આવકરણ સર્વ કેવલી કરે.” –શ્રી દેવચંદ્રજી કૃત નયચકસાર વિવરણ પૃ. 113