________________ 8 ત્યાગાષ્ટક 121 અતિશયે દેખીને કહે છે - હે ભદ્ર, કેઈ આવે ત્રણે ભુવનને લેકેને ચમત્કાર પમાડતે સર્વ દેવ ઇદ્રોથી પુજાતે ચાલતું હશે ? એમ જ્યારે સન્મુખ અરિહંતને જુએ છે ત્યારે તે પ્રફુલ્લ કમળ નયન–વદનવાળો તે બેલી ઊઠયો; “અહે ! મારાં પુણ્ય અંકુરનું આજે ફળ મળ્યું. એમ આનંદ પામતે પાંચ અભિગમપૂર્વક તીર્થંકરના ચરણમાં વંદન કરીને આનંદમાં ડેલતે ઊભે છે તેટલામાં ચારિત્રમેહના ક્ષપશમથી વિરતિની મતિ ઊપજી અને તે બોલ્યા “હે નાથ ! અશરણશરણ, મહાસત્યવાહ, ભવસમુદ્રમાં નિર્યાપક (તારનાર નાવિક), મને સામાયિકને ઉપદેશ દે, જેથી કષાયરૂપી વાયુને વેગ ભાગી જાય.” એમ કહેતાં અરિહંત પ્રભુએ સામાયિક આપ્યું, વ્રત ગ્રહણ કરીને તે શ્રમણમુનિ થયે. તેટલામાં આયુષ્ય પૂરું થયું. તે કુમાર શ્રમણ મરણ પામે, ત્યાં તે તેને પિતા રાજા પરિવાર સહિત આવ્ય, પુત્રને મરેલે દેખીને ખેદ પામે, માતા પણ વિલાપ કરતી રુદન કરે છે, તેવામાં સુભાનુકુમારને જીવ તૂર્ત દેવપણું પામીને જિનચરણમાં આવી પહોંચે તે માતાપિતાને વિલાપ કરતાં દેખીને કહે છે - “એવું શું દુઃખ છે કે પરમસુખદાયક જિનચરણ પામીને પણ તમે શુઓ છે ? તે બેલ્યાં: અમારે પરમ વહાલે પુત્ર મરણ પામ્ય, તેને વિયેગ પડ્યો, તે દુઃખ દુસહ છે. તે દેવ બે; હે રાજા ! કહે, તેનું શરીર તમને ઈષ્ટ છે કે જીવ? જે જીવ ઈષ્ટ હોય તે આ હું રહ્યો, મારા પર રાગ કરે; જે શરીર ઈષ્ટ હોય તે આ કલેવર ઉપર રાગ કરે. કહે, તમારે પુત્ર ક્યાં છે ? જીવમાં કે દેહમાં? બનને હોવા છતાં કેમ રડે છે ?' બી એ મારી માતા કે પ્રય