________________ 126 જ્ઞાનમંજરી આવા અભેદરતત્રયી પરિણામથી ભેદરતત્રયી પરિણામને સવિકલ્પ પ્રયત તજ જ. 4 ગુરવ સ્વયોતિ, શિક્ષાસાયેન ચાવંતા आत्मतत्वप्रकाशेन, तावत्सेव्यो गुरुत्तमः // 5 // ભાષાર્થ - જ્યાં સુધી પિતાને ગ્રહણ અને આસેવન• રૂપ બે શિક્ષાના સમ્યક પરિણામે, શુદ્ધ આત્મસ્વરૂપના સંશયવિપર્યાસ રહિત બેધવડે ગુરુપણું ન પ્રગટે, ત્યાં સુધી ઉત્તમ જ્ઞાનોપદેશ–આચાર્ય સેવવા યંગ્ય છે. તમારા પ્રસાદે (કૃપાએ) મારા આત્માને ગુરુપણું પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સૂત્રોક્ત વિધિએ (શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે) તમારી સેવા કરવી એમ ગુરુ સાથે સંકેત કરે. અનુવાદ - - જ્યાં સુધી પ્રગટે ન ગુરુતા, સ્વયં શિખામણ કાજ; આત્મતત્તવ પ્રકાશથી, સેવે સગુરુરાજ. 5 જ્ઞાનમંજરી - સંશય-વિપર્યય રહિત શુદ્ધ આત્મતત્વ પ્રકાશક, આત્મધર્મ પ્રગટવાથી જ્યાં સુધી પોતે પિતાને શિખામણ આપે એ ન બને ત્યાં સુધી રત્નત્રયમાં પરિણમેલા સ્વપરને ઉપકારી દ્રવ્ય-ભાવ ગુરુપણવાળા, તત્ત્વને જણાવનારા ગુરુ સેવવા યંગ્ય છે. હે ગુરુ! અતીત અનંતકાળમાં નહીં મળેલું, નિજ આત્મધર્મને નિર્ધાર-ભાસન-રમણ સ્વરૂપ, તત્ત્વ-ઉપદેશરૂપી અંજનથી મળેલું આત્માના અનુભવનું સુખ તે જોગવ્યું ! અહે ! ગુરુકૃપા ! જેથી પરમ અમૃત ચખાય છે. માટે પૂર્ણા