________________ 112 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી –સુવર્ણ આદિક પર્વતની માટીને ધન જાણી, ઇંદ્રિયેના વિષયમાં આસક્ત એ મૂઢ જીવ આમતેમ ભમે છે, ત્યારે પિતાનું તત્વજ્ઞાનરૂપ ધન પાસે છતાં જેતે નથી. કેવું જ્ઞાન છે? સત્તાની અપેક્ષાએ આદિ રહિત અને અંતરહિત સત્તાવિશ્રાંતિરૂપ છે. કહ્યું છે કે :-- વત્તનાળામાં સમાવવું તય નિરાવર સિદ્ધપણે અવિનશ્વર (અવિનાશી) હેવાથી નિગોદ અવસ્થા સુધીમાં પણ અત્યંત બેધરૂપ જ્ઞાન મહામહના ઉદયમાં પણ સત્તામાં રહેલું છે, સમ્યફદૃષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરત (સાધુઓ)ને સાધ્યરૂપ, નિર્વિકલ્પ સમાધિરૂપ શુક્લધ્યાનના ફળરૂપ, અહંત અને સિદ્ધોનું પરમ સ્વરૂપ જે કેવળ જ્ઞાનરૂપ ધન પિતાનું, સહજ છે તેને વિસારીને મૂઢ મનુષ્ય ઉપાધિરૂપ માટીને પથ્થરમાં ધનની કલ્પના કરી મેહ પામે છે, મૂંઝાય છે. 5 इन्द्रियार्थेषुधावन्ति, त्यक्त्वा ज्ञानामृतं जडाः // 6 // ભાષાર્થ - મૃગજળ(ઝાંઝવાનાં પાણી)ની પિઠે જેમાં તૃષ્ણ આગળ આગળ વધતી જાય છે એવા રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દરૂપ ઇદ્રિના વિષને વિષે મૂર્ખ માણસે જ્ઞાનરૂપ અમૃતને તજીને દેડે છે. અનુવાદ - દૂર જતાં દૂર દેખીએ, મૃગજળ–વિષયે મેહ, જ્ઞાનામૃત ત મૂઢ ત્યાં, દોડે તે નિજ દ્રોહ. 6 જ્ઞાનમંજરી -- સ્યાદ્વાદ પ્રમાણે વસ્તુસ્વરૂપની પ્રાપ્તિ વિનાના મૂર્ખ મનુષ્ય અવિનાશી પદની પ્રાપ્તિ કરાવે તેવા ધરૂપી અમૃતને તજીને રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને