________________ જ્ઞાનમંજરી સર્વ જી પ્રત્યે સમ–રાગદ્વેષરહિત–પણે વર્તતે સર્વ કર્મક્ષયવાળી અવરથારૂપ મોક્ષે જાય. કારણ કે જે યેગી, સર્વ જી જીવપણે સમાન છે એવી વૃત્તિ સખી, રાગદ્વેષ પરિણતિ તજી, આત્મસ્વભાવના પરિચયી થાય છે, તે મેક્ષગામી (સમીપ મુક્તિગામી) થાય છે. 2 आरुरुक्षुर्मुनिर्योगं श्रयेद् बाह्यक्रियामपि / - યોગાઢ: રામદેવ, શુદ્રથયાતઃિ પરા ભાષાર્થ - સમાધિરૂપ વેગ માર્ગે ચઢવા ઈચ્છતા મુનિ બાહ્ય આચારને પણ આશ્રય લે એટલે સાધક પ્રીતિ, ભક્તિ, વચનરૂપ શુભસંકલ્પમય કિયાએ અશુભ સંકલ્પ ટાળતે આરાધક થાય. સિદ્ધ કર્યો છે કેગ જેણે તે તે રાગદ્વેષના અભાવરૂપ ઉપશમથી જ કૃતાર્થ છે, યેગ-ગિરિ શિખરે ચઢેલા પુરુષને અંતર્ગત કિયા હોવાથી એટલે અંદર આવી છે કિયા જેને તેને અસંગ કિયા છે, તે લક્ષરૂપ છે, આલંબનરૂપ નથી, ઉપશમથી જ તે શુદ્ધ થાય છે. અનુવાદ : યોગ ગિરિચઢનાર મુનિ, કરે ક્રિયા પણ શુભ યેગારૂંઢ શમથી જ છે, અસંગ કિયાએ શુદ્ધ. 3 જ્ઞાનમંજરી –ગરૂપ પર્વત પર ચઢવા ઇચ્છનાર મુનિ એટલે ભાવસાધક પ્રીતિ, ભક્તિ, વચનરૂપ શુભ સંકલ્પ વડે અશુભ સંક૯પ વારતાં આરાધક થાય છે, પરંતુ સિદ્ધયેગી રાગદ્વેષના અભાવથી ઉપશમવંત બની કૃતાર્થ થાય છે, બાહ્ય આચાર પાળતાં છતાં ક્રોધના અભાવરૂપ શમથી શુદ્ધ નિર્મળ થાય છે. કેવા મુનિ ? સમ્યક્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ