________________ 106 જ્ઞાનમંજરી કેમ વ્યાખ્યા કરી? એમ કેઈ કહે તે ઉત્તર કે જે દ્વારથી વર્ણાદિનું જ્ઞાન થાય પણ ઈષ્ટ અનિષ્ટતા ન થાય તે ઇન્દ્રિયજય છે, તે અનાદિની અશુદ્ધ, અસંયમરૂપ પરિણતિને રેકવારૂપ છે, ત્યાં જ્ઞાન તે આત્માનું પોતાનું લક્ષણ હેવાથી સ્વપર પ્રકાશકરૂપ સાધ્ય છે, ઈષ્ટ–અનિષ્ટપણથી થતે વિભાવ જ સંગના વેગે અનાદિની પરંપરાથી થયેલા અશુદ્ધ ભાવ છે તે સર્વ પ્રકારે તજવા ગ્ય છે. તેથી જ ઇંદ્રિયે જીતવા ગ્ય છે. ત્યાં દ્રવ્ય જ્ય ઇન્દ્રિયાને સંકેચવા આદિરૂપ છે અને ભાવજય ચેતના અને વીર્યનું સ્વરૂપમાં પ્રવર્તવું તે છે. નૈગમનયથી નિવૃત્તિ અને ઉપકરણરૂપ ઇંદ્રિયની પરિણતિ નિર્માણ આદિ કર્મને ઉદયે થયેલાં ઇદ્રિયસંસ્થાને છે. આજુસૂત્ર નયે પિતાપિતાના વિષયને ગ્રહણ કરવામાં તત્પર થયેલાં નિવૃત્તિ અને ઉપકરણે છે; શબ્દ નયથી સંજ્ઞાગ્રહણને પ્રાપ્ત થયેલ લબ્ધિ અને ઉપગની પરિણતિરૂપ વૃત્તિ છે. સમભિરૂઢ નયે સંજ્ઞાએ પ્રહાયેલા અને નહીં રહાયેલા વિષયના ક્ષેત્રમાં પ્રાપ્ત વિષયનું જ્ઞાન છે. અને એવંભૂત નયે મતિ, શ્રત, ચક્ષુ-અગષ્ણુ તથા વીતરાયના ક્ષપશમની મર્યાદાના અંત સુધીનું જેટલું જ્ઞાન છે, તેમાં અસંયમીનું જ્ઞાન ઈષ્ટ– અનિષ્ટપણા સહિત જ હોય છે, તેથી તે વિષયરૂપ છે એમ સંજ્ઞાનું જોક્તાપણુરૂપ અશુદ્ધતા તે આત્માનાં અશુદ્ધ પરિણામ છે, તેને જય પણ પહેલા ચાર નયની અપેક્ષાએ કારણરૂપ શબ્દાદિ સંબંધી સંયમ ગુણને પ્રગટાવવા માટે ચેતન આદિ પરિણામરૂપ દ્રવ્યજય છે તેપણ ભાવજયનું કારણ હોવાથી તેને અભ્યાસ કર્તવ્ય છે. ભાવ તે આત્મધર્મ હોવાથી સાધ્ય જ છે તેને માટે ઉપદેશ કરે છે?—