________________ 6 શમાષ્ટક विकल्पविषयोत्तीणः स्वभावालम्बनः सदा / ज्ञानस्य परिपाको यः स शमः परिकीर्तितः // 1 // ભાષાર્થ - ચિત્તવિશ્વમરૂપ વિકલ્પના વિસ્તારથી વિરામ પામેલા આત્માના શુદ્ધ સ્વરૂપનું જ જેને નિરંતર આલંબન છે અને જે જ્ઞાનનું શુદ્ધ પરિણામ છે તે શમ કહેવાય છે. માટે જ 1 અધ્યાત્મ, 2 ભાવના, 3 ધ્યાન, 4 સમતા, અને 5 વૃત્તિક્ષય એ પાંચ પ્રકારના વેગમને સમતા નામને થે ગ ભેદ કો . અનુવાદ :- વિકપ વિષ છૂટતાં, સદા સ્વરૃપ આધાર; શુદ્ધ જ્ઞાન–પરિણામ છે, તે શમ, સમતા સાર. 1 જ્ઞાનમંજરી - હવે પાંચમાં જ્ઞાનાષ્ટકના કથન પછી શમાષ્ટક શરૂ કરે છે. કારણકે જ્ઞાની જ્ઞાનથી ક્રોધાદિને શમાવે છે તેથી શમાષ્ટકને વિસ્તાર કરે છે. તપી જવા આદિરૂપ ભામાં ન પરિણમતાં ક્ષમા ઉપશમ (“દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય”) આદિ સ્વભાવપરિણામે પરિણમવું તે શમ છે. નામ અને સ્થાપના નિક્ષેપ સુગમ છે, દ્રવ્યશમ–પરિણામમાં અસમાધિ હોય અને પ્રવૃત્તિ સંકેચી હોય તે દ્રવ્યામ; શમસ્વરૂપનું જેને શામથી જ્ઞાન છે પણ તેમાં ઉપગ નથી તે આગમથી દ્રવ્યશમરૂપ કહેવાય અને