________________ 6 શમાષ્ટક 93 ગુણપર્યાય સમ્યકજ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ સ્વભાવના નિરંતર આલંબનવાળા એટલે આત્મસ્વભાવના દર્શનવાળા થવું; આત્મસ્વભાવના જ્ઞાનવંત, આત્મસ્વભાવમાં રમનાર, આત્મસ્વભાવના વિશ્રામી (સ્થિરતા કરનાર), આત્મસ્વભાવના આસ્વાદી (અનુભવી) થવું, શુદ્ધ આત્મતત્વને ઉપગરૂપ જ્ઞાનને પ્રૌઢ અવસર (તીવજ્ઞાનદશા), પરિપાક, તે શમનું સ્વરૂપ કહ્યું છે. હરિભદ્રપૂજ્ય યુગના પાંચ પ્રકાર કહ્યા છે; 1 અધ્યાત્મગ, 2 ભાવના પેગ, 3 ધ્યાન યેગ, 4 સમતા ગ, 5 વૃત્તિક્ષય યુગ. 1 અનાદિથી જે પરભાવ છે તે ઉદયના ભાવમાં પ્રસન્ન થવારૂપ છે. એમ ધર્મ માનીને તેને પોષે તેવી ક્રિયા કરતાં, ધર્મબુદ્ધિએ અધર્મને ઈચ્છતે જે જીવ પ્રવર્તી રહ્યો છે, તે જ જીવ જ્યારે એમ માને છે કે કર્મવેગ રહિત, સ્વભાવ જ ધર્મ છે ત્યારે તે યોગવૃત્તિથી અધ્યાત્માગ કહેવાય છે. 2 સર્વ પરભાવને અનિત્ય આદિ બાર ભાવનાઓથી વિશેષ વિચારી અનુભવભાવનાએ સ્વરૂપ સન્મુખ યોગના વર્તન(વૃત્તિ)થી મધ્યસ્થ (રાગદ્વેષ તજનાર) જીવ આત્માને મોક્ષના ઉપાયમાં જેડે ત્યારે ભાવનાગ જાણ. 3 તે જ જીવ પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત એ ચાર ધર્મધ્યાનમાંના કેઈ એક ધ્યાનમાં તે રૂપ પરિણમે ત્યારે ધ્યાનયેગી કહેવાય.