________________ 3 સ્થિરતાષ્ટક 40 ઈચ્છાથી ચંચળ ચિત્તવાળે છે તેને કરુણા કરી ગુરુ કહે છે :હે વત્સ! ચંચળ અંત:કરણવાળે તું આમ તેમ ભમીને, એકને તજ અને બીજાને લેતે, અતિ દીન બની કેમ ખેદખિન્ન થાય છે? અપ્રાપ્તિથી દીન, પ્રાપ્તિથી અતૃપ્ત રહે તે હોવાથી પરભાવમાં ખેદ જ થાય, સુખબુદ્ધિથી ગ્રહાયેલા પદાર્થો પિતે જ સુખરૂપ નહીં હવાથી, પ્રાપ્ત થાય તે પણ સુખ થતું નથી તેથી તેમાં પ્રવૃત્તિ કરવી ખેદનું કારણ જ છે. હે વત્સ! પિતાની પાસે જ આત્મામાં જ ભેદરતત્રય, અભેદરતત્રયની એક્તારૂપ તારી સ્થિરતા સ્વગુણની સંપત્તિના ભાજનરૂપ નિધિને બતાવશે, તેનું ભાન કરાવશે. તેથી અનાદિ કાળથી વિષયના સ્વાદરૂપ ચંચળતા તજીને જ્ઞાન આદિ અનંત ગુણરૂપ શુદ્ધ આત્મામાં સ્થિરતા કર. 1 ज्ञानदुग्धं विनश्येत, लोमविक्षोभकूर्चकैः / अम्लद्रव्यादिवास्थैर्या-दितिमत्वा स्थिरो भव // 2 // ભાષાર્થ - જ્ઞાનરૂપ દૂધ અસ્થિરપણરૂપ ખાટા પદાર્થથી લેભના વિકારરૂપ કૂચા થઈને વિણસે, બગડી જાય એમ જાણીને સ્થિર થા, એ શિષ્યને ઉપદેશ છે. અનુવાદ : ખટાશ સમ અસ્થિરતા, કુચા લેભ વિકાર; બગડે રૂડું જ્ઞાન-દંધ, સમજી સ્થિરતા ધાર. 2 જ્ઞાનમંજરી –લેજના વિકારરૂપ કૂચા, પાણું થઈને અસ્થિરતાથી જ્ઞાનરૂપ દૂધ બગડી જાય. લેભ એટલે લેલુપતારૂપ પરિણામ, ઈચ્છા મૂચ્છ ગુદ્ધિ આકાંક્ષા ઈત્યાદિ લેભની અવસ્થાએ છે તે પરભાવની અભિલાષારૂપ અશુદ્ધ