________________ 4 મેહત્યાગાષ્ટક 63 न कामभोगा समयं उवेंति, नयावि भोगा विगईं उति / जे तप्पओसी अ परिग्गही असो तेसु मोहा विगईं उवेई / / 2 / / અર્થ :- આત્માપણે પિતાને અને પરપણે પરને જાણતાં, સર્વ અન્ય દ્રવ્યથી વિરામ પમાય છે એટલે ચૈતન્યપણને પ્રાપ્ત થયેલા, પિતાના આત્મામાં જ રમણતા કરતાં, નિજ આત્મસ્વભાવવાન, આત્મદર્શી, આ આત્મા કર્મને કર્તા કેઈ રીતે થાય નહીં. 1 કામભેગે આત્માની પાસે આવતા નથી, તેમજ ભેગો કંઈ વિકાર કરતા નથી, જે તેનાથી દષવાળે થાય છે, તેને ગ્રહણ કરે છે, તે તે ભેગમાં મેહથી વિકાર પામે છે. 2 એ પ્રકારે પરદ્રવ્યથી પ્રસન્ન નથી થતું તે આત્મા મુકાય છે, માટે જ સર્વસંગને ત્યાગ કહ્યો છે. કારણ કે અસંગ મુકાય અને નિમિત્તે મૂંઝાય, મેહને ત્યાગ કરવા ઈચ્છનાર ધન, સ્વજન, સ્ત્રી, ભેજન આદિને મોહનાં નિમિત્ત જાણ તજે છે; કારણના અભાવે કાર્યને અભાવ થાય છે એમ પદાર્થોને આશ્રયથી થતી પરિણતિરૂપ ભાવ આસવને રોકવારૂપ સંયમ છે, તેની રક્ષા અને વૃદ્ધિ માટે આસવને ત્યાગ મુનિઓને હિતકારી છે. ભાવના–પરભાવ અભેગ્ય છે, અગ્રાહ્ય છે એમ જેણે અંગીકાર કર્યું તે તેમાં કેમ રમે? 3 पश्यन्नेव परद्रव्य-नाटकं प्रतिपाटकम् / भवचक्रपुरस्थोऽपि, नामूढः परिखिद्यति // 4 // ભાષાર્થ - અનાદિ અનંત કર્મપરિણામ–રાજાની રાજધાની સ્વરૂપ ભવચક નામના નગરમાં રહેતાં છતાં પણ, એકેન્દ્રિય આદિ શહેરની દરેક શેરીએ જન્મ, જરા,