________________ 4 મેહત્યાગાષ્ટક મારાથી ભિન્ન જ છે કારણકે મારા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચારેથી ભિન્ન છે. જે વ્યાખ્ય-વ્યાપક ભાવથી ભિન્ન હોય તે મારાં ન હોય. જે અસંખ્ય પ્રદેશ, સ્વક્ષેત્રે અભેદપણે સ્વપર્યાયરૂપ પરિણામ છે તે મારાં છે. સ્વસ્વરૂપે પિતાપણું, પરમાં પરપણાના પરિણામ–આવા ભેદવિજ્ઞાનના ભેદથી મેહને ક્ષય થાય છે, તેથી તેને મેહને છેદનાર હથિયાર કહ્યું છે. માટે સર્વ પરભાવથી ભિનપણું કરવા એગ્ય છે. તેથી જ નિ તજે છે આસવને, ભજે છે ગુરુચરણોને, વસે છે વનમાં, ઉદાસીન રહે છે કર્મના ઉદય વખતે, અભ્યાસ કરે છે આગને (શાસ્ત્રોને), અનાદિકાળને પરભાવ છેદવા માટે પ્રયત્ન હોય છે ઉત્તમ જોને. 2 यो न मुह्यति लग्नेषु भावेष्वौदयिकादिषु / આnશમિવ જન, નાસી પાન રિતે રૂા. ભાષાર્થ –ઔદયિક આદિ એટલે પાંચ પ્રકારના કર્મોદય, ક્ષયે પશમઆદિ ભાવ પ્રસંગે જે સ્વભાવથી ચલિત ન થાય, રાગ, દ્વેષ, મેહથી મૂંઝાય નહીં તેને, જેમ આકાશ કચરાથી લેપાય નહીં તેમ, પાપ બંધાય નહીં. કામગ આદિ નિમિત્ત માત્રથી કર્મબંધ નથી; પણ મેહમાં (પ્રત્યે) મેહ આવે છે (મોહમાં મીઠાશ આવે છે, તેથી કર્મબંધ છે. ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે - ण कामभोगा समयं उविति, णया वि भोगा विगई उविति / जो तप्पउ से अ परिग्गहे अ, समो अ जो तेसु स वीअरागो / ભાવાર્થ ––કામભેગે આત્મા પાસે આવતા નથી, વળી તે ભેગો વિકાર કરતા પણ નથી; પણ જે તેમાં