________________ 4 મેહત્યાગાષ્ટક પંચેન્દ્રિય હું છું એમ જાણે છે, પરંતુ પોતાના શુદ્ધ, સચ્ચિદાનંદ, નિર્મળ સ્વરૂપને જાણતા નથી, તે મૂર્ણપણની પરિણતિ છે. જેમ રતને પરીક્ષક (ઝવેરી) ખાણમાંના મેલા આવરણવાળા, માટીવાળા રનને રતરૂપે ઓળખે છે તેમ જ્ઞાનાવરણ આદિથી ઢંકાયેલા તદાકારરહિત, જ્ઞાનતિહીન, પૂર્ણ પ્રકાશ રહિત આત્માને પણ, પૂર્ણાનંદ, સહજ અકૃત્રિમ આનંદથી ભરપૂર, સર્વજ્ઞ, સંપૂર્ણ તત્વસ્વરૂપ સહિત છે એ સમ્યક જ્ઞાનના બળથી નિર્ણય કરે છે. આથી આત્મા શુદ્ધ જ શ્રદ્ધવા છે, ઉપાધિ દેષ હેવા છતાં તન્મયપણને અભાવ હોવાથી સંસર્ગથી થયેલા દોષથી જુદે જ છે એમ નિર્ણય કરવા ગ્ય છે. 6 મેહને લઈને જીવ પરવસ્તુને પિતાના રૂપે. માનીને આપાયેલા (કપેલા) સુખને સુખરૂપે અનુભવે છે, પરંતુ ભેદજ્ઞાની આરેપિત સુખને દુઃખરૂપ જ માને છે માટે તે ભૂલ નિવારવા ઉપદેશતાં કહે છે : જનારોપણુર્વ મોચાનુમવા | आरोपप्रियलोकेषु वक्तमाश्चर्यवान् भवेत् // 7 // ભાષાર્થ -- આરોપ રહિત સ્વભાવનું સુખ, મેહના ક્ષપશમથી યોગી અનુભવ હોવા છતાં, આરોપ જેને પ્રિય છે એટલે જૂઠું મીઠું જાણે એવા લેકેને વિષે (તે સુખ) કહેવામાં (તેને) આશ્ચર્ય થાય, હેરત પામે. અનુવાદ; મોહ ત્યાગતાં અનુભવે, સ્વભાવસુખ અચૂક જૂઠું મીઠું લેકનું, સુખ કહે જ્ઞાની સુખ? 7