________________ 82 જ્ઞાનમંજરી વિશુદ્ધ બીજે સમયે બને છે, મતિ, શ્રત અને કુઅવધિમાંના એક સાકાર ઉપગમાં વર્તતે હોય છે, ત્રણ વિશુદ્ધ (પીત, પદ્મ, શુક્લ) તેજલેશ્યાઓમાંથી એકમાં વર્તતે હેય છે, જઘન્યપણે પીત (તે) લેગ્યામાં, મધ્યમ પરિણામે પદ્મલેશ્યામાં, ઉત્કૃષ્ટ પરિણામે કરીને શુક્લ લેગ્યામાં હોય છે. તથા પૂર્વે બાંધેલાં આયુષ્ય સિવાયનાં સાતે કર્મોની સ્થિતિ એક કડાછેડી સાગરોપમથી કંઈક ઓછી કરે છે, અશુભ કર્મોને અનુભાગ (રસ, તીત્રાદિ) હલાહલ, વિષ, લીમડો અને કાંજી એ ચાર સ્થાનકને ઘટાડી લીમડા અને કાંજીરૂપ બે સ્થાનકને કરે છે અને શુભ કર્મોને અનુભાગ ક્રિસ્થાનક ગેળ અને ખાંડરૂપ બે સ્થાનકેને હેય તે ચાર સ્થાનક (ગેળ, ખાંડ, સાકર અને અમૃત) ને કરે છે તથા ધ્રુવ પ્રકૃતિએ 47 સંખ્યાએ બાંધતે, પાછા ફરતે આયુષ્ય સિવાયની સ્વસ્વભાવ પ્રાગ્ય પ્રકૃતિએ શુભ જ બાંધે છે, કારણકે અતિશય વિશુદ્ધ પરિણામવાળે આયુષ્ય બાંધતે નથી. તિર્યંચ કે મનુષ્ય પ્રથમ સમ્યકત્વ પ્રગટ કરતાં દેવગતિ યોગ્ય શુભ પ્રકૃતિઓ બાંધે છે, દેવ કે નારકી પ્રથમ સમ્યકત્વ પ્રગટાવતાં મનુષ્યગતિ પ્રાગ્ય સુભગ પ્રકૃતિઓ બાંધે છે; સાતમી પૃથ્વીવાળા નારકે તિર્યદ્ધિક અને નીચ ગોત્ર બાંધે છે ભવપ્રાગ્યથી બંધાતી સ્થિતિ એક કડાકોડી સાગરોપમથી ઓછી બંધાય છે, વધારે નહીં, પણ વેગને લઈને પ્રદેશાગ્ર ઉત્કૃષ્ટ, જઘન્ય, મધ્યમ બંધ થાય છે, સ્થિતિબંધ પૂર્ણ થતાં અન્ય સ્થિતિબંધ પહેલાં પહેલાંને સ્થિતિબંધની અપેક્ષાએ પપમના અસંખ્યય ભાગ જેટલી ઓછી સ્થિતિવાળ બંધ કરે છે. પછી અન્ય પલ્યોપમને અસંખ્યય ભાગ ન્યૂન