________________ જ્ઞાનમંજરી 8 યથાપ્રવૃત્તિ અને અપૂર્વ અને કરણ સંબંધી આ અધ્યવસાને (સંદૃષ્ટિરૂપે) સ્થાપવામાં આવે તે વિષમ ચતુરઢ (સમરસ ન હોય તેવું ખંડું) ક્ષેત્ર રેકે છે. એ બન્નેથી આગળનાં અનિવૃત્તિકરણમાંનાં અધ્યવસાને મુક્તાવલિ (મેતીના હાર) સમાન આકૃતિવાળાં ગણાય છે, એથી ઉપર ઉપરનાં સમયે સમયે અનંતગુણવૃદ્ધિથી પ્રવર્તતાં અધ્યવસ્થાનેને વિચાર સમજી લે. અહીં સાથે કરણ કરવા લાગેલા બે પુરુષે કલ્પીએ; ત્યાં એક (વિશુદ્ધિની) સર્વ જઘન્ય શ્રેણીને પામે છે અને બીજો સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિથી શ્રેણી શરૂ કરે છે. પ્રથમ જીવને પ્રથમ સમયે મંદ વિશુદ્ધિ છે, બીજે સમયે અનંતગુણી, ત્રીજે સમયે અનંતગુણ એમ યથાપ્રવૃત્ત કરણ કાળને સંખ્યય ભાગ પૂરો થતા સુધી વિશુદ્ધિ વધે છે, પછી બીજા જીવને પ્રથમ સમયે ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાન અનંતગુણ કહેવા ગ્ય છે, તેથી પણ બીજે સમયે ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી છે, તેથી ઉપરની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ હોય છે એમ ઉપર નીચે એક એક વિશુદ્ધિસ્થાન અનંતગુણું હોય છે. છેલ્લા સમયની જઘન્ય વિશુદ્ધિ સુધી અને જીવોની વિશુદ્ધિ એ પ્રકારે વિચારવી; આ સંખ્યય ભાગના છેલ્લા સમયથી ઠેઠ આ કરણના છેલ્લા સમય સુધીમાં જેટલાં સંપૂર્ણ બાકી રહેલા ઉત્કૃષ્ટ સ્થાને છે તે બધાં કમે અનંતગુણ કહેવા ગ્ય છે. આ પ્રકારે યથાપ્રવૃત્તકરણ સમાપ્ત થયું. આ યથાપ્રવૃત્ત કરણને પૂર્વપ્રવૃત્ત પણ કહે છે, કારણ કે તે બાકીનાં બે કરણે પહેલું, પ્રથમ પ્રવર્તે છે. આ યથાપ્રવૃત્ત કરણમાં સ્થિતિઘાત, રસઘાત કે ગુણશ્રેણી થતી નથી, માત્ર છે, તેથી ધન્ય વિદ્યા અને