________________ 56 જ્ઞાનમંજરી નામ અને સ્થાપના મેહ સુગમ છે. દ્રવ્યથી મદિરાપાન આદિથી થતે દેહ તે મૂઢતારૂપ પરિણામ છે; દ્રવ્યને કારણે મેહ તે ધન કે સ્વજનના વિયોગને લીધે થતે મેહ, દ્રવ્યમાં મેહ તે શરીર, પરિગ્રહ આદિમાં થાય તે દ્રવ્યરૂપ મહ તે ગંધર્વાદિનાં મેહક ગીતાદિમાં થાય તે, વાક્યોમાં ઉપયોગરહિતને એટલે મેહના સ્વરૂપને શાસ્ત્રથી જાણ્યાં છતાં તેમાં ઉપગ ન હોય તેને આગમથી દ્રવ્યમહ જાણ અને ને આગમથી રાગની પેઠે મેહનીય કર્મનાં પુદ્ગલદ્રવ્યને પણ દ્રવ્યમહ કહેવાય; મોહન નિમિત્તભૂત ઉપગરહિત જડપરમાણુના જથાને દ્રવ્યમેહ કહે. ભાવથી મેહ :- અપ્રશસ્ત તે સમસ્ત પાપાનનાં કારણ પરદ્રવ્યોમાં મેહ તે અપ્રશસ્ત ભાવમેહ, તેવી જ રીતે કુદેવ, કુગુરુ, કુધર્મમાં મેહ તે અપ્રશરત ભાવ મેહ છે; પ્રશસ્ત તે મોક્ષમાર્ગમાં, સમ્યક્દર્શનજ્ઞાન-ચારિત્ર–તપનાં કારણોમાં, સુદેવ, સુગુરુ આદિમાં મેહ તે પ્રશસ્ત ભાવહ છે. તેમાં મેહને ત્યાગ એટલે મેહ મૂકી દેવે તે, ભિન્ન કરે છે. અહીં અપ્રશસ્ત મેહ સર્વથા તજવા ગ્ય છે, કારણ કે અશુદ્ધપણાનું તે કારણ છે. તત્વપ્રાપ્તિમાં પ્રશસ્તમેહ અસાધારણ કારણ હેવાથી પૂર્ણતત્તવની પ્રાપ્તિ થયા પહેલાં પ્રશસ્ત મેહરૂપ સાધન આરાધતાં છતાં (નિર્મોહીપણું ઉપાદેય માની) તે (પ્રશસ્તમેહ) અનુપાદેય છે એ લક્ષ રાખવે (સાધનને સાધ્ય ન માનવું) શ્રદ્ધા વડે પ્રશસ્તમેહને વિભાવભાવ ધારે. જોકે તે (પ્રશસ્ત ભાવ મેહ, ભક્તિ આદિ) પરાવૃતિ છે, (ઉત્કૃષ્ટ શુભભાવ, ઉત્તમ ભાવ છે), તથાપિ અશુદ્ધ પરિણતિ છે. તેથી સાધ્યરૂપે તે સર્વ મેહને પરિત્યાગ જ માનવા એગ્ય છે, શ્રદ્ધામાં રાખવા યોગ્ય છે. પહેલા ચાર નયે કર્મવર્ગણાનાં