________________ 50. જ્ઞાનમંજરી અસ્થિરતા જ ન રોકાય તે ક્રિયારૂપી ઔષધને શું દેષ કાઢ? કંઈ દેષ નથી. નિજ આત્મસ્વભાવને પ્રગટ કરવારૂપ ગુણ, ક્રિયારૂપ ઔષધ ક્યાંથી કરે ? કેમકે અંદર શલ્ય હોય તે ક્રિયા એટલે વૃત્તિરૂપ ઔષધથી રોગ દૂર થતું નથી અથવા ભાવપરિણતિ તે આત્મગુણની શુદ્ધિરૂપ ગુણ (લાભફાયદો) થતું નથી. માટે પરને અનુસરવારૂપ, પરનું કર્તાપણું, પરમાં વ્યાપકપણું એ રૂપ અત્યંતર શલ્ય દૂર કરવા ગ્ય છે. 4 स्थिरता वाङ्मनःकायर्येषामङ्गोगितां गता / योगिनः समशीलास्ते, ग्रामेऽरण्ये दिवानिशि // 5 // ભાષાર્થ –જેમની સ્થિરતા મન, વચન અને કાયાએ કરીને ચંદનગંધની પેઠે એકીભાવને પ્રાપ્ત થઈ છે તે ગીઓને ગામ કે જંગલ અને રાત્રિ કે દિવસ સરખાં છે. સર્વથા તેમને સમ સ્વભાવતા હોય છે. લેકમાં છેલ્લે " શબ્દ અધ્યાહાર છે, “ચ=અને શબ્દ બહારથી લે. અનુવાદ: - સ્થિરતા તન, મન, વચનથી, તન્મય સમતા ગ; તે જન, વન, દિન, રાત તે ગીને સમ ભેગ્ય. 5 જ્ઞાનમંજરી –જે જીવન મન, વચન અને કાય ગોથી, આત્મગુણને નિર્ધાર, જ્ઞાન અને રમણતાની એકતારૂપ સ્થિરતા તન્મયતાને પામી છે, તે યોગીઓ, મુનીશ્વરે સમસ્વભાવવાળા હોય છે. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર,સ્વકાળ, સ્વભાવરૂપ સ્વઆત્માથી ભિન્ન પર દ્રવ્યમાં પરપણરૂપ સમભાવથી જાણે છે તેથી સ્વઆત્માથી અન્ય સર્વ ભિન્ન છે એવું સમપણું