________________ શાનમંજરી મારામાં રાગદ્વેષ તમે કરે, પરંતુ આત્મતત્વને ભૂલેલા જીનાં એ અનાદિ પરિણામ છે. સ્વસ્વરૂપ પિતાને સ્વાધીન હેવાથી પોતાને ભેગવવા ગ્ય છે. પર વસ્તુના સંગ વિયાગથી ઈષ્ટ-અનિષ્ટપણારૂપ ઉપાધિ ઉત્પન્ન થાય છે. એમ શમ ભાવની શીતળતા છે. જે પુરુષની શમશીતળતાની પુષ્ટિનું એક બિંદુ પણ મહા દુર્લભ છે, તેનું માહાસ્ય અપાર છે; તે તત્ત્વજ્ઞાનરૂપી અમૃતમાં સર્વોગે જે મગ્ન, લીન છે તેનું શું વર્ણન કરીએ ? તેનું વર્ણન કરવા અમે અસમર્થ છીએ. કારણ કે જે વરૂપજ્ઞાનને અનુભવ છે તે અત્યંત પ્રશંસાપાત્ર છે. કહ્યું છે કે - लब्भइ सुरसामित्तं, लब्भइ पहुअत्तणं न संदेहो / इक्को नवरि न लब्भइ, जिणिन्दवर देसिओ धम्मो // 1 // धम्मो पवित्तिरुवो, लन्भइकइयावि निरयदुक्खभया। जो नियवत्थु सहावो, सो धम्मो दुल्लहो लोए / / 2 / / निअवत्थु धम्मसवणं दुलहं वुत्तं जिणिदआणसुअं / तप्फासणमेगत्तं हुंति केसि च धीराणं // 3 // ભાવાર્થ –દેવેને ઈંદ્ર જીવ થાય છે, પ્રભુત્વ વા ઐશ્વર્ય પણ પામે છે, એમાં સંદેહ નથી, તે પણ જિનેન્દ્રપતિએ ઉપદેશેલે એક ધર્મ પામતે નથી. 1 નરકનાં દુઃખેને ભય લાગ્યાથી કેટલાય પ્રવૃત્તિરૂપ (ચારિત્રની ક્રિયારૂપ) ધર્મ પામે છે, જે નિજ વસ્તુના સ્વભાવરૂપ ધર્મ છે તે તે લેકમાં દુર્લભ છે. 2