________________
મૈં ૪૮ ]
स्थिरे यस्ता सानुमि:
[ મહર્ષિય ાદાન
ગાતર પ્રકાશ ફેંક્વાની તૈયારી કરી રવા હતા. સત્રાર્થતાં જ લોકોની પ્રવૃત્તિ શરૂ થઈ. કોઈ સોચ કે મુખમાજનને માટે, તા ઢાઈ સ્નાનસધ્યાદિને માટે નદીનેા આશરા લેતા હતા. તે પૈકી એક આધેડ વયના, માથા ઉપર પુણેરી પાધડી અને પગમાં પુચેરી જોડા તથા અંગ ઉપર ઉપરણ નાખેલા સટ્ચસ્થ શ્રીજીની પાસે આવ્યા, અને તેમને પૂછ્યું, “ પ્રેમ સાધુ બાવા, કયાંથી આવા છે? આમ જગતને શા માટે ભારરૂપ બંતા છે?”” વગેરે કહેવા લાગ્યા, મહર્ષિંવયે નિશ્ચય કર્યો કે આજે આપણે “ સબસે બડી ગ્રુપ” વા સૌર્મ લોથલાયનમ્ '' એ કહેવતનું અવલંબન કરીશું, તેત્રીએ કાંઈ પશુ ઉત્તર આપ્યા નહિ. આથી પેલા સદ્ગૃહસ્થના મિજાજ વધુ તપી ગયા. તેઓએ જોરજોરથી પેાતાનું વક્તૃત શરૂ કરી દીધું. “જુઓ તેા ખરા, મારા મેટા ભિખારી અને વળી મિજાજ કેટલા ? ક્રમ કાંઈ માઢું ઓઢુ` સીવેલું છે? મારા બેટા સાધુને નામે ગમે તેવા ઢાંગ કરી બેઠા છે! કાણુ જાણે ક્રાણુ હશે? " વગેરે. મહર્ષિવયે તા માઢું ફેરવ્યું એટલે તેઓ પણ સામે આવ્યા અને પુનઃ ઉપર પ્રમાણે સુભાષિતા, વેરવા લાગ્યા. તમાશાને તેડાની જરૂર હાતી નથી. તે ન્યાયાનુસાર લેકને જમાવ સારા પ્રમાણમાં એકઠા થયેા. આમ શુમારે સવારે નવ વાગ્યા. લોકેામાં અનેક વાતા ચાલી રહી હતી. મહર્નિય`જી તા મૌન ભેડા બેઠા બધું સાંભળતા હતા. એટલામાં તે ગામની શાળાના એક મુખ્ય શિક્ષક આવ્યા. તેઓ સાથે સાથે ટપાલનું કામ કરતા હતા. પેાતે ભાવિક હાઈ સત્સંગી પણ હતા. નિત્યનૈમિત્તિક કર્મો કરનારા હોવાથી સંધ્યાવંદનાદિ કરી ધેર જતાં આ બધા લેાકાતા જમાવ જોઈ તેએ અહીં આવ્યા. તપાસને અંતે બધી પરિસ્થિતિ તેમના જાણવામાં આવી. તેમણે પેલા સગ્રહસ્થને કે જે વકીલ હતા તેમને કહ્યું કે “તમા આમ સાધુને શા માટે હેરાન કરો. છે? એ બિચારા અહીં ચૂપચાપ બેઠા છે તેમાં તમારું શું જાય છે?” તેમનું એ વેણુ સાંભળતાં જ વકીલ ખેલ્યા, “તમેા આમ જ ખાવા લોકોને ઉત્તેજન આપી દેશનેા નાશ કરવામાં મદદ કરેા છે. આવા મગરૂર લોકાને પ્રત્સાહન આપનારા તમારા જેવા દેશમાં નીકળે છે તે ખરેખર દેશનું દુર્વાંગ્ય જ ગણુાય વગેરે. તેમનું આ વચન સાંભળીને શિક્ષક ખેલ્યા, “તમેાએ ઢૉંગ્રેસને નામે લાખા રૂપિયા ખાઈ ને લે¥ાને બનાવ્યા છે અને દેશના ભક્ષાની વાતેા કરા છે. તમારી વકીલાત ચાલતી ન હતી એટલે આ દેશસેવાના ધંધા લઈને બેઠા છે; એટલે જ તેા બગલે તે વાડી બંધાઈ, નહિ તેા ખાવાનાયે સાંસા હતા. પારકે પૈસે મેાજશેખ કરવાના અને તેને સ્વદેશી કહેવરાવનારા તમારા જેવા ધમ ભ્રષ્ટાએ જ દેશના સભ્યાનાશ વાળ્યા છે” વગેરે આ પ્રકારે બંનેમાં ઝપાઝપી શરૂ થઈ. ગૃહવિ` શ્યા તમાસા જોઈ રહ્યા. લેાકેા ચેડા થાડા વિખરાવા લાગ્યા. ચેડી વારે શિક્ષકે શ્રીજીને પૂછ્યું, બાબા ! આપ કહાંસે પધારે!” માહાત્માજીને મોનના નિશ્ચય હતા એટલે તેમણે તેા કંઈ ઉત્તર નહિ આપ્યા. તે જોઈ વકીલ ખેલ્યાઃ “વ્હેમ લાડવા ખાધા?' શિક્ષકે કહ્યું, “તમે! લાડવા ખાજો એટલે બસ, ખીજા બધા ભલે મરી જતા'' ' મારું' શું જાય તમા આવા લક્રેને પ્રાત્સાહન આપેા છે, તેથી કાઈ દેશનું કલ્યાણ થવાનું નથી ” યાદિ કહી વકીલ ચાલી ગયા. અન્ય લેકે। પશુ વિખરાઈ ગયા. માત્ર પેલા શિક્ષક મહર્ષિ જીની પાસેનો શિલા ઉપર બેસી રહ્યા. શુમારે ખાર વાગ્યાના સમય થવા આવ્યેા હશે. શ્રીજીએ આ બધા તમારો જોયા તે સાંભળ્યા હતા. હવે એ પ્રસંગ પૂરા થયા માની મૌન છેાડી પાસે બેઠેલા શિક્ષકને પૂછ્યું, “આ ગામનું નામ શું ?” તેમણે નમ્રતાથી કહ્યું: “ ભાભા! (ત્યાં મહારાજને મામા કહેવાની પતિ છે ) ચાકણુ.” મહાત્માશ્રી ખેાલ્યા, “ એમ ! હું સારથી એ જ વિચાર કરતા હતા કે આ ગામનું નામ શું હશે ! ુએ ચાના અર્થા છે. (૧) બધા લેાકેા પીએ છે તે આ ચા અને (ર) ચા એટલે ભાવના કિંવા પ્રેમ, એ અથે` પણુ તે વપરાય છે. તમારા ગામમાં એવા પ્રકારની ચાનેા કહ્યુ એટલે અશ નીકળ્યા ખરે. એટલે તેમાં નામ પ્રમાણે ગુણે છે એમ મને લાગે છે.” આ સાંભળી શિક્ષક ધણા રાજી થઈ ગયા અને પેતાને ઘેર આવવા વિનવવા લાગ્યા. તેમના અતિ ચ્યાગ્રહથી શ્રીજી તેમને ધેર ગયા વકીલને ઉદ્દેશી “આ લેાકેા માણુસને એળખતા નથી.” વગેરે કહેવા લાગ્યા.:આખે દિવયુ જ્ઞાનચર્ચા કરી તેઓ જ્ઞાનેશ્વરી ગીતાના સારા અભ્યાસક હોવાથી તેના કેટલાક લે. ઉપર ઠીક ઠીક વવેચન
19