________________
શ્રી ધન્યકુમાર ચાસ્ત્ર
ભાગ ૧
પ્રથમ પલ્લવ
४
Jain Educati
થઇ જાય છે, તેવી રીતે ધન્યકુમારના ગુણ ગાઈ ને તેને માટે (ભારે) બનાવવાથી અમે હલકાં બનીએ છીએ. હું પિતાજી ! જેમ બધા વૃક્ષોમાં સરોવરનું પાણી એકસરખુ' પહોંચે છે તેવી રીતે તમારે સ્નેહ પણ સ પુત્રોમાં એકસરખાજ હોવા જોઈ એ. જેમ સત્ર મહાવ્રત વિવિધ ક એકસરખાં પાળવાથીજ મુનિ શ્રેષ્ઠ ગણાય છે, તેમજ સ પુત્રોમાં એકસરખાજ ગુણેાની સ્થાપના કરવાથી સત્યાસત્યની પરીક્ષા કરી શકનાર માણસામાં પિતા શ્રેષ્ઠ ગણાય છે. વળી હે પિતાજી! શાસ્ત્રમાં પણ પુત્રની સ્તુતિ કરવાનો નિષેધ કર્યાં છે અને તે તે તમે કરો છે, માટે કહો કે જે વાતના શાસ્ત્રમાં નિષેધ કર્યાં હોય તે વાતનેા આદર કરવાથી કદિ પણ યશ મળી શકે ખરા ? મા-બાપે બહુ વખાણ કરીને તથા બહુ લાલન-પાલન કરીને ઉદ્ધત બનાવેલ પુત્ર તેા કુટુંબના ક્ષય કરનારો થાય છે. લાકડામાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ શુ' લાકડાને નથી બાળતા ? વળી બાપુ ! તમે ધન્યકુમારમાં શી અધિકતા જોઇ અને અમારામાં શી આછાશ જોઇતે હમેશા જાણે દેવતા હોય તેમ તેના વખાણ કર્યાંજ કરો છે ? હું પિતાજી! જે અરસપરસમા સ્નેહલતાને વધવા દેવાની ઇચ્છા હાય તા ધન્યકુમારના વખાણ કરવા રૂપી અગ્નિ હવે વારવાર ન ચેતવશે અમારા બધા ઉપર એકસરખી દૃષ્ટિ રાખશે. પુત્રાના આવા શબ્દો સાંભળીને ગુસ્સે થયેલા તે પુત્રને શાંત કરવા માટે પિતાએ કહ્યુ` કે-હે પુત્રો ! તમે ડાળા (નેલું) પાણીના ખાબેાચીઆની જેવા મિલન આશયવાળા છે, તમારે સ્વચ્છ થવાને માટે મારા જેવાના વચતરૂપ કત ફળ (ફટકડી)ની જરૂર છે. તેનો ઉપયોગ કરે. હે પુત્રો ! હુંસની માફક નિર્મળ બંને પક્ષવાળા મને ખાટુ એલવાની મૂર્ખાઈ કરતા કિંદ તમે જોયા છે ખરા? ગોવાળીઓથી માંડીને મેટા મહારાજાઓ સુધી સ મનુષ્યોમાં મારી તુલના શક્તિના વખાણ થાય છે અને તે પ્રમાણે પરીક્ષા કરવામાં કુશળ એવા મેં જે ગુણા હતા તેનાજ વખાણુ કર્યા છે. જે ગુણવાન માણસના ગુણ્ણા ગાવામાં પણ મૌન ધારણ કરીએ તે તે પ્રાપ્ત થયેલી વચનશક્તિને
For Personal & Private Use Only
૩૫
www.jainelibrary.org