________________
શ્રી
ધન્યકુમાર ચાસ્ત્ર
ભાગ ૧
પ્રથમ
પલ્લવ
Jain Education Internat
WEB
ખુશ કરીએ છીએ. જેવી રીતે મેટા મોટા મગરમચ્છોથી તથા મોટા મેાટા માજાએથી મુશ્કેલીથી તરી શકાય તેવી રેવા (નર્મદા) નીને મોટા હાથીએ તરી જાય, તેવી રીતે દુનાથી, ખુશામતી આએથી અને પરવશપણાથી મુશ્કેલ એવી રાજસેવા પણ અમે કરીએ છીએ. આ પ્રમાણે અનેક ઉપાયેા કરોને કટિંગને ધન અમે પેદા કરીએ છીએ, છતાં અમારા કષ્ટની અવગણના કરીને તમે ધન્યકુમારની વારવાર પ્રશંસા કરે છે. પણ જુએ, હજુ સુધી તે તે લજજાડીન રમત-ગમત પણ છેડતા નથી, વ્યાપાર વિગેરે ઉદ્યમ તા બાજુ ઉપર મૂકીએ, પરંતુ ઘરમાં સામાન્ય રીતે પોતાના વસાદિ પણ ઠેકાણે મૂકવાનું કામ તે કરતો નથી, લેખાં વિગેરે કરવામાં પશુ પ્રયત્ન કરતો નથી, ઘરે આવેલ સારા માણુને આદર સત્કાર આપતા પશુ હજી આવડતું નથી, તે પશુ ધન્યકુમારની વારંવાર વખાણ કરવાની તમારી અજ્ઞાનતા અમને સમજી શકાતી નપી, વળી ઘરના ભાર સહન કરતા એવા અમારી નિંદા કરે છે, પરંતુ જે માગુસ સારા-નરસાનું પારખું કરી શકતો નથી તે બધે ઠેકાણે ડાંસીને પાત્ર થાય છે. કહ્યું છે કે—
are roothi धवलमा हंसे, निसर्गस्थितिर्गा भिये महदंतरं वचसि यो भेदःस किं कथ्यते । tatay . विशेषणेष्वपि सखे ! यत्रेदमालोक्यते, के काकाः खलु केच हंस शिशवो ! देशाय तस्मै नमः ॥ કાગડામાં કાળાશ તેા અલૌકિક છે. હુંસમાં ઉજ્જવળતા છે તે સ્વાભાવિક છે. બન્નેની ગભીરતામાં મેટું અંતર છે, પર’તુ તેના વચનમાં જે ભેદ છે તેની તે વાતજ શી કરવી ? આ પ્રમાણે વિશેષણેા છતાં પણ કાગડા કોણ અને હુંસ કાણુ, તેને જે એળખી શકતા નથી—તેના ગુણની પરીક્ષા કરી શકતા નથી તે દેશને નમસ્કાર થાઓ.’
માટે હું પિતાજી ! તમેજ અમને મેાટા બનાવ્યા હતા અને હવે મેટા માણસા પાસે ધન્યકુમારના ગુણ ગાઈને તમેજ અમને નીચા બનાવે છે. જેવી રીતે ત્રાજવામાં એક પલ્લાને ભારે કરીએ તો બીજું સ્વયમેવ હલકુ
For Personal & Private Use Only
好防歐
૩૪
ww.jainelibrary.org