________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
નજીકના ગામમાં ગયા અને વૃદ્ધોને પૂછ્યું કે-‘ હે સજ્જના ! અમને ઘણા વખતથી સશય છે કે-ધર્મથી જય કે અધર્મથી જય ? તેનેા નિણૅય કરીને સાચુ કહે। ? એટલે અસભવિત નવીન પ્રશ્ન થતાં તેઓ દૈવયેાગે એકદમ એમ એલી ગયા કે– ‘અત્યારે તા અધર્મથી જ જય લાગે છે” તે સાંભળીને તે ખ'ને આગળ રસ્તે પડયા. રસ્તામાં ઉપહાસ્ય કરીને તે સેવક આલ્યા કે- હું સત્ય એ જ ધન! હે ધાર્મિક ! હવે એ અશ્વને મૂકી દો અને જલ્દી મારા દાસ બની જાઓ’ એટલે કુમાર વિચારવા લાગ્યા કે–રાજ્ય, લક્ષ્મી અને વિનશ્વર પ્રાણી પણ ચાલ્યા જાઓ, પણ જે વચન હું પાતે આણ્યે છું તેના ભંગ ન થાઓ.' વળી–સુખ અને દુઃખ કાઇ આપનાર નથી. અન્ય કાઈ આપે છે એમ માનવું તે બુદ્ધિ છે. હું નિષ્ઠુર શરીર ! જે તે પૂર્વે કર્મો કરેલાં છે તે જ તારે ભાગવવાનાં છે; કારણુ કે લાકા પેાતાના કર્માંરૂપ દોરીથી ગુથાયેલ છે.’ આ પ્રમાણે વિચાર કરીને કુમાર મેળ્યેા કે : આ ઘેાડા લઇ લે, હવે હું તારા સેવક છું.' પછી તે અધમ સેવક ધાડા લઈ તરત તેની ઉપર બેસીને જલ્દી ચાલવા લાગ્યા. પછી પછવાડે દોડતાં થાકથી ખેદયુક્ત થયેલા કુમારને જોઈ ને તે ષિત થઈ આ પ્રમાણે ખેલ્યા કે :-“હે કુમાર ! ધર્માંને પક્ષપાત કરવાથી તને આ ફળ મળ્યું છે, માટે હજી પણ ધર્માંના આગ્રહ છેાડી દઈને અધર્મથી જ જય' એમ કહી આ ઘેાડા પાછે લઈ લે.” આ પ્રમાણે સાંભળીને કુમાર મેળ્યે કે –‘ હૈ દુષ્ટ ! તારૂ’ -સજ્જન નામ ફાગઢ છે; અને વળી હૈ તિ ! તું ક્રુતિને આપે છે, તેથી શિકારી કરતાં પણ વધારે દુષ્ટ છે.'
-
દુ
૧૨.