________________
ડેમી ઍન્ડ સન
નાખવામાં આવે, એવા આગ્રહ પણ રાખ્યા. અલબત્ત, પેાતે કરેલા ખુલાસાની અપેક્ષાએ, મિ॰ ડામ્મીએ મિસ ટૅક્સને પાલની ‘ગૅડમધર ’ તરીકે જાહેર કરવાનું સ્વીકાર્યું.
૩૪
k
દેવળમાં બધા વિધિ પતવી ઘેર આવ્યા પછી, મહાભેાજન બાદ મિ॰ ડામ્બીએ રિચાર્ડ્ઝને સૌની સમક્ષ ખેાલાવી અને તેને ગંભીર શબ્દોમાં ઉદ્ધેાધન કર્યું.. છેલ્લા છ મહિનાથી આ ઘરમાં આવ્યા બાદ તમે તમારું કર્તવ્ય દિલ દઈ તે ખજાવ્યું છે. આજના વિધિ નિમિત્તે, તમારી એ સેવાઓની કંઈક કદર કરવા સારુ મેં મારાં બહેન મિસિસ ~~~
33
‘ચિક,” મિચિકે પેાતાનું નામ યાદ કરવામાં મિ॰ ડામ્બીને મદદ કરવા ઝટ ઉમેર્યું.
cr
વચ્ચે ન મેલવા મહેરબાની કરેા તા!” મિસ ટેંસિ મેલી
<<
ઊડ્યાં.
“હું તમને એમ કહેવા જતા હતા, રિયાઝ, કે જ્યારે તમે પહેલે દિવસે તમારા આખા કુટુંબ સાથે અહીં નાકરીએ રહેવા આવ્યાં હતાં, ત્યારે હું જાણી શકયો હતા કે, તમારું કુટુંબ અજ્ઞાનમાં ડૂબેલું છે. જો કે, બધાંને સરખાં કરવા ઇચ્છતી જાહેર કેળવણી નામની ચીજ તરફ મને પેાતાને નફરત છે; છતાં નીચલા થરના લેાકેાને તેમની સ્થિતિનું ભાન કરાવે, તથા તેમને યેાગ્ય રીતે વર્તન રાખતાં શીખવે એવી કેળવણી આપતી શાળાઓને હું પસંદ કરું છું જ. · ચૅરિટેબલ ગ્રાઇન્ડર્સ ” નામના ટ્રસ્ટ તરફથી ચાલતી શાળામાં એક બાળકને ભરતી કરવાનેા મને હક છે, અને ત્યાં એક જગા તાજેતરમાં ખાલી હોવાથી, મેં તમારા બાળકને ત્યાં ભરતી કરવા ચિઠ્ઠી લખી હતી. ત્યાં છેકરાઓને હિતકર કેળવણી મફત આપવામાં આવે છે, એટલું જ નહિ પણ, એક સારી વરદી અને પટો પણ તેને પહેરવા આપવામાં આવે છે, જેથી તે બાળક એ સંસ્થાનું છે એમ ઝટ જણાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org