________________
ડો ઍન્ડ સન
<<
“ જો, મને એ મુઢ્ઢા ગૃહસ્થમાં ભારે રસ છે; તેમનું હિત થાય એ બાબતમાં જ, સમર્જ્યા ?” રાખ અચાનક મિ॰ કાર્કરના એ શબ્દ પાછળ બીજો કાઈ અર્થ સમજવાને છે કે કેમ, એ શેાધવા પ્રયત્ન કરવા લાગ્યા. મિ કારે તરત ઉમેર્યું, મારે એ બુઠ્ઠા સદ્ગૃહસ્થતી રજેરજ માહિતી જોઈએ છે : રાજ તે શું કરે છે, કાણુ તેમને મળવા આવે છે, અને તેમને દિવસ કેમ અય છે વગેરે. મારે તેમને મદદ કરવી છે, પણ તે ન જાણે તે રીતે; એ માટે મારે એ બધું જાણવું જરૂરી છે. ખાસ કરીને તે એકલા પડી રહે છે કે, કેાઈ તેમને મળવા કરવા આવે છે; અને મળવા આવનારામાંથી કાણુ તેમને કેવી રીતે પજવે છે, અને કાણુ તેમને શી રીતે આશ્વાસન આપે છે, એ બધું તારે જાણી લેવાનું, સમજ્યે! ? તેમને ભત્રીજો પરદેશ ગયા છે, એટલે તે બિચારા એકલા પડી ગયા છે. એક જુવાન બાઈ પણ તેમને મળવા આવતા રહેવાનું મેઢેથી તે કથા કરતી; પણ ખરેખર તે આવે છે કે નહિ, અને અઠવાડિયામાં, પખવાડિયામાં કે મહિનામાં કેટલી વાર આવે છે, તે પણ તારે જોતા રહેવું. એ બાઈ આવે ત્યારે શી વાતા કરે છે, એ પણ મને ખાસ જણાવતા રહેવું, સમજ્યું ? અને આ બધું એ મુઢ્ઢા સગૃહસ્થના મળૅ માટે જ મારે જાણવું છે, એ યાદ રાખજે.”
૧૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org