________________
ડબી એન્ડ સન વિપરીત માર્ગે દોરાઈને તેને માટે જ આત્મ-અવજ્ઞા, કઠોરતા અને બરબાદી રૂપ બની રહ્યું છે.”
પછી તો તે ફરન્સ તરફ જોયા વિના કે તેને સંબોધ્યા વિના પિતે એકલી જ બેઠેલી હોય તે રીતે બેલવા લાગી – “એ આભઅવજ્ઞામાંથી પછી એવું અવિચારીપણું અને ઉપેક્ષાભાવ જન્મ્યાં કે, તે તુચ્છ અભિમાન તેની ધારકને લગ્નવેદીનાં પગથિયાં સુધી લઈ ગયું – અંતરથી એ વાતને હાડોહાડ ધિક્કારવા છતાં !”
અને પછી લાગણીના ઊભરાથી એથિનું મેં એકદમ વિકરાળ બની ગયું. ફરન્સ આ ઓરડામાં આવી, ત્યારે તેણે એડિથનું મેં એવું જોયું હતું.
અને મને સ્વપ્ન આવ્યું છે કે, કાંઈક લક્ષ્ય સિદ્ધ કરવાનો મેડે મોડે પ્રયત્ન કરવા એ અભિમાન પ્રયત્નશીલ બન્યું, ત્યારે એક હલકટ પગે તેને છુંદી નાખવા માંડયું છે. તેના ઉપર શિકારી કૂતરા છોડી મૂકવામાં આવ્યા છે. પરંતુ તે કદી નહિ નમે – ના, કદી નહિ ! તે તેને ધિક્કારશે તેનો સામનો કરશે !”
પણ પછી ફલેરન્સના છળેલા ચહેરા તરફ જોતાં જ તે એકદમ દીલી પડી ગઈ અને તેના મોં ઉપર ગાઢ ચુંબન કરીને બેલી, “ઓ ફૉરન્સ, મને લાગે છે કે, આજ રાતે હું લગભગ પાગલ બની ગઈ છું.” આટલું બેલી તે ફલેરન્સને ગળા ઉપર પોતાનું ટટાર માથું નમાવી દઈ ફરીથી રડવા લાગી.
મને તજી ન દઈશ ! મારી નજીક રહેજે; તારા સિવાય મને બીજા કશામાં આશા રહી નથી, મારી મધુરી !”
એટલું બોલી, તેણે ફલેરન્સને પોતાના હાથમાં વીંટી લીધી, અને સંભાળપૂર્વક વહાલથી પોતાની પથારીમાં સુવાડી દીધી. પછી તે તેની પાસે બેઠી અને થાકેલી તથા દુ:ખી થયેલી ફરન્સને ઊંઘી જવા પ્રયત્ન કરવાનું કહેવા લાગી.
પણ મા, તમે પણ થાક્યાં-પાક્યાં જ છે અને દુઃખી છો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org