________________
જ થવા દીધું છે. તું આ છે, એ પુરાવા તારે માટે પણ કૈાની સમક્ષ ?
¢¢
""
આજે સાંજના મારા પતિને મેં આ શહેરમાં એક ધેાડાગાડીમાં ફરતા અને તારી તથા મારી શેાધ કરતા નજરે જોયા છે!”
<<
<<
ભાગેડુઓ
૪૨૯
હોટલમાં મને પત્ની તરીકે રાખીને રહ્યો ઊભા થઈ જ ચૂકયો છે !”
જૂઠી વાત ! કેવળ મને ડરાવવા જ તમે એમ કહેા છે. અને એ આવ્યા હાય તેમ છતાં તમે આ બધાં નખરાં છેડી, મને અનુકૂળ થઈ જાઓ, તે આપણે મારીયેાજના અનુસાર અહીંથી સિસિલી તરફ નિરાંતે ભાગી જઈ શકીએ તેમ છીએ.'
પણ એટલામાં તે આ એરડાનું બારણું ઉઘાડવાની સૂચના કરતા ઘંટ જોરથી ધણધણી ઊઠયો.
તરત જ એડિથ પેાતાના સૂવાના કમરા તરફ ચાલી ગઈ. કાર્યર થાડી વાર દિગ્મૂઢ થઈ ઊભા રહ્યો, પણ પછી તેની પાછળ દોડયો. તે આરડામાં કાઈ જ ન હતું. ભીંતમાંના પૅસેજ તરફ ઊઘડતું બારણું બંધ કરતી વખતે એથિને બુરખા અંદર ભિડાઈ રહ્યો હતા; અને એ બારણું પાછળથી ચાવી ફેરવીને બંધ કરેલું હતું.
કાર્કરે પરિસ્થિતિને તાગ મેળવવા વિચાર કર્યાં પ્રથમ તે બારણું ઠેકી કાણુ અવાજ કરે છે, એ જાણવું જોઈએ; તે પહેલાં ભાગાભાગ શા માટે કરવી ? તે મુખ્ય બારણા પાછળ આવી ઊભા રહો અને બહારથી આવતા અવાજો સાંભળવા લાગ્યા. એ અવાજો અંગ્રેજી ભાષામાં ખેલનારાના હતા. તેમાંના એકનેા અવાજ તે બરાબર ઓળખી શકયો – તે મિ॰ ડેમ્મીને હતેા. અને ખીજો કદાચ મેજર ખેંગસ્ટીકના.
કાર્કરના પગ અચાનક ભાગી ગયા. પ્રથમ તેા તેણે હિંમત રાખી મિ॰ ડામ્બીને! સામના કરવા વિચાર કર્યાં. એડિથ પેાતાની પાસે કાં હતી ? પણ હોટલવાળા જાણતા હતા કે, આ ફ્લૅટમાં એક સ્ત્રી હતી જ. તરત પેલા ભીંતના બારણામાં ભરાઈ રહેલા એડિથને મુરખે તેને યાદ આવ્યા. તે તરત એ તરફ દાડયો. એ બારણું તેણે જોરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org