________________
જેમાં ઘણાં રાજી થાય છે. એક જણ સિવાય ૪૪પ અને તે પછી મેં જ્યારે કાગળ લખે – મને લાગે છે કે ડિમેરરાથી, ખરું ને ?”
ડિમેરાથી લખે, એમ એ કહે છે ખરું ને ?” કેપ્ટન ચારે તરફ હતાશની પેઠે જોતા જોતા બોલ્યા.
મેં એમાં પણ એમ જ લખ્યું હતું કે, “હજુ મને વેટરના કશા સમાચાર મળ્યા નથી. એ ભાગમાં જવર-અવર કરતા અને ઓળખતા કેટલાય કપ્તાનને હું મળ્યો છું – તેઓ મને અહીંથી તહીં એમ કેટલીય જુદી જુદી જગાએ ફેરવે છે તથા એ મુસાફરીઓ દરમ્યાન મેં પણ મારા હુન્નર-કસબથી તેમની જે કંઈ સેવા બજાવી શકાય તેટલી બજાવી છે. તેઓ બધા મારે માથે આવી પડેલી આફતથી બહુ દિલગીર થયા છે અને મને મારી શેધમાં બનતી બધી મદદ કર્યા કરે છે. પણ અત્યારે તો મને એમ લાગે છે કે, આમ રખડવામાં જ મારી આખી જિંદગી કદાચ પૂરી થશે. પણ પછી હુંબાબેડિઝ પાછો ગયો ત્યારે અચાનક એક દિવસ મને સમાચાર મળ્યા કે, ચીન તરફથી ગ્રેટબ્રિટન પાછા ફરતા એક જહાજ ઉપર મારે દીકરે વોલ્ટર સહીસલામત દેશ પાછો ફર્યો છે. એટલે બીજા જ જહાજમાં હું પણ દેશ પાછો ફર્યો, અને પરમાત્માની કૃપાથી એ સમાચાર સાચા માલૂમ પડ્યા છે.”
સલ જિલ્સ! ભાઈ તે આટલા બધા કાગળો મને લખ્યાની વાત કરી ખરી; પણ એમાંનો એક પણ કાગળ એડવર્ડ કટલને, તારી આ દુકાનમાં એક એક કલાક અને એકે એક મિનિટ તારી કે તારા સમાચારની રાહ જોવા છતાં, મળ્યું નથી.”
આ દુકાનમાં ? આ દુકાનને સરનામે હું તને ભાઈ શા માટે કાગળ લખું? કાગળ તો મેં તારે ઘેર મિસિસ પેલી મેક કઈ– તેને સરનામે લખ્યા છે !”
કેપ્ટન કટલ હવે બધું સમજી ગયા! તેમણે તરત ખુલાસે કર્યો કે, “હું તેને ઘેરથી તો તારે કાગળ રેબ ગ્રાઈન્ડર મારફત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org