________________
ડોમ્બી ઍન્ડ સન
સુસાનના માં તરફ જોઈ કાઈ ને એ બાબતમાં અસંમત થવાનું કારણ ન લાગ્યું.
<<
કરવાનું કે ખુલાસે તેમ જ મારું લગ્ન એક કૅપ્ટન સિવાય
મિ॰ ફીડરે, મિ॰ ટૂટ્સને પેાતાના લગ્નમાં ન નેતરવા બદલ ઊધડા લેવા માંડયા. મિ॰ ટ્રૂટ્સે એ બદલ માફી માગતાં ખુલાસા કર્યાં, મિસ ડામ્બીની બાબતનું મને એવું ઘેલું લાગ્યું હતું કે, ખીજી કાઈ સાથે મારું લગ્ન થવાનું છે એવું જાહેર કરવાનું થાત, તે હું ભાગી જ પડયો હેાત. છેક જ ગુપચુપ કરી લેવાનું થયું – મારા મિત્ર બીજું કાઈ ત્યાં હાજર ન હતું. એટલે મિસિસ ટ્સ સાથે હું પરદેશની મુસાફરીએ ઊપડયો, તે પહેલાં બધી હકીકત તમને લખી જણાવીને જ મારે સંતેાષ માનવે। પડયો. પણ ફીડર, હું મારા લગ્નથી જેટલા ખુશી થયેા છું અને સુખી થયે। છું, એટલા તમે પણ મિસ શિંબર સાથેના તમારા લગ્નથી જો સુખી થશે, તે! તમારે બીજા કશાની જરૂર નિહ રહે. મિસિસ ટ્રેટ્સ એવી અસાધારણ સ્ત્રી છે, કે હું તે ખાબતમાં વિશેષ કંઈ કહી શકતા નથી – પણ એ વાતની કંઈ ચિંતા નહિ.
"3
४७४
**
મિ॰ ફીડરને પણ એ બાબતની ખાસ ચિંતા કરવા જેવું ન લાગતાં, મિ॰ ટ્રૂટ્સે પરિણીત સગૃહસ્થ તરીકે પેાતાનાં મંતવ્યે। રજૂ કરતાં જણાવ્યું, “ફીડર, મારે મારી પત્નીમાં સમજદારી ોઈતી હતી – કારણ કે એ વસ્તુની મારામાં ઊણપ હતી; મારે મારી પત્નીમાં પૈસા જોઈતા ન હતા- કારણ કે, પૈસાની મારી પાસે અસાધારણ છત હતી.
""
ઃ
પણ પછી મિસિસ ટ્રેટ્સ તરફ વળીને મે॰ ટ્રેટ્સ એકદમ મેલ્યા, સુસાન, ડિયર, તમારે વધારે પડતા શ્રમ લેવાને નથી હાં દાક્તરે શું કહ્યું હતું, તે યાદ રાખજો.”
“હું તે। અહીં માત્ર વાતે જ કર્યાં કરું છું, ડિયર, ચિંતા ન કરશે!,” સુસાને જવાબ આપ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org