________________
મુખ્યત્વે લગ્ન વિષયક
૪૫
પછી બધાં ગાડીઓમાં બેસી ચર્ચ તરફ ચાલ્યાં. ત્યાં મિ॰ ફીડર, આ. એ., કુંવારા મરી પરિણીત બન્યા.
મિ॰ અને મિસિસ ટૂટ્સ ત્યયાંથી નક્કી કર્યાં મુજબ ખેડક ગયાં. ત્યાં એક પત્ર આવીને પડેલેા હતેા. તે પત્ર વાંચતાં મિ ફ્રૂટ્સને એટલી બધી વાર લાગી કે, સુસાન એકદમ ડરી ગઈ. મિ॰ ટ્રૂટ્સ તરત એલી ઊઠ્યા, સુસાન, ડિયર, ડર એ શ્રમ કરતાં વધુ ગંભીર બાબત છે; માટે મહેરબાની કરી શાંત થાઓ.” તે એ કાગળ કયાંથી આવ્યા છે તે કહે !” “ કૅપ્ટન જિસને કાગળ છે; તે લખે છે કે, વૅલ્ટર્સ અને મિસ ડેામ્બી ઘેર આવે છે. પણ તમારે ઉશ્કેરાઈ જવાની જરૂર નથી, ડિયર, દાક્તરે કહેલી વાત યાદ રાખેા.”
CL
ડિયર, મને છેતરશે! નહિ; તમારા મે ં ઉપરથી લાગે છે કે, તે ધે ાવી જ ગયાં છે.”
“શી અસાધારણ સ્ત્રી છે! ખરી વાત છે, ડિયર, તેએ ઘેર પાછાં આવી જ ગયાં છે. ઉપરાંત મિસ ડેામ્બી તેમના બાપુને પણ મળી આવ્યાં છે, અને તેમતી વચ્ચે સમાધાન થઈ ગયું છે !
ઊડી.
<<
""
“ સમાધાન થઈ ગયું ? ” મિસિસ ટ્રેટ્સ તાળી પાડતી ખેલી
tr
ડિયર, તમારે વધુ શ્રમ લેવા ન જોઇએ; દાક્તરની વાત યાદ રાખેા. કૅપ્ટન જિલ્સ લખે છે કે, મિસ ડેામ્બી તેમના બાપુને તેમને ઘેરથી પેાતાને ઘેર લઈ આવ્યાં છે; અને ત્યાં તે બહુ ખીમાર હાલતમાં મરવા પડયા છે એમ જ મનાય છે. અને મિસ ડે!મ્મી રાતદિવસ આપની સારવારમાં લાગી ગયાં છે.”
ઃઃ
મિસિસ ટ્સ હવે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.
સુસાન, ડિયર, તમારે આમ ન કરવું જોઈએ. દાક્તરની વાત તે। યાદ કરે. પણ જો તમે જાત ઉપર કાબૂ ન રાખી શકેા— તે એ વાતની કઈ ચિંતા નહિ; પણ જરા ક્રાશિ કરે.”
<<
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org