________________
૮
ડેબી એન્ડ સન એક વખતે તે વોલ્ટર તેમના કમરામાં આવ્યો હતો ત્યારે તેને પાસે બેલાવી તેમણે તેનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, “હું મરી જઈશ ત્યારે મારી ફલેરન્સની સંભાળ સારા હાથમાં છે, એ જાતની નિરાંત મારા મનમાં રહેશે.”
એક વખત ફલેરન્સ પોતાની સીવણ-ગૂંથણની છાબડી લઈને મિ. ડોબી સામે બેઠી હતી, તેવામાં વોટરે આવી તેના કાનમાં કહ્યું, “નીચે કાઈક આવ્યું છે, તે તારી સાથે વાત કરવા માગે છે.”
વોટરનું મેં ગંભીર જોઈ ફરન્સ કંઈક ચિતાભરી નજરે તેની સામે જોઈ રહી. પણ વેટરે તેને કશી ચિતા કર્યા વગર નીચે આવવા કહ્યું. ફલેરન્સ સુસાનને પિતા પાસે બેસવાનું કહી નીચે ગઈ.
નીચે પિત્રાઈ ફિનિક્સ આવ્યા હતા. તેમણે ફૉરન્સને પોતાની સાથે બહાર “એક જણને મળવા આવવા વિનંતી કરી. વૅટરને પિત્રાઈ ફિનિસ સાથે વાતચીત થઈ ગઈ હોવાથી, તેણે પણ ફલૅરન્સને કશી વધુ પૂછપરછ કર્યા વિના તેમની સાથે જવા આગ્રહ કર્યો.
ફલેરન્સને બહુ નવાઈ લાગી. છેવટે તેણે વેટરને જ પૂછયું, હું જાઉં એમ તમે ખરેખર ઈચ્છો છો ?”
હું વિનંતી કરું છું, અને એક વખત જઈને આવ્યા બાદ, તને પણ, ગઈ તે સારું થયું એમ જ લાગશે; એવી મને ખાતરી છે, તેથી જ હું તને જવાનું કહું છું.”
ટર, સાથે જ આવવાનો હતો, એટલે ફલોરસ, આ લોકોને આવી ગૂઢતા ઊભી કરવાની શી જરૂર છે, એ સમજાતું ન હોવા છતાં, તરત તૈયાર થઈને ઘોડાગાડીમાં બેસી ગઈ.
- છથી આઠ માઈલની મુસાફરી કર્યા બાદ, તેઓ લંડનના પશ્ચિમ વિભાગમાં, બૂક સ્ટ્રીટમાં આવેલા એક મકાન આગળ થોભ્યાં.
વેટર ઘેડાગાડીમાં જ બેસી રહ્યો; ફૉરન્સ એકલીને જ એ મકાનમાં પિત્રાઈ ફિનિકસ દેરી ગયા. એક અંધારિ દાદર ચડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org