________________
ઉપસંહાર
કદી કરવાની નથી. પરંતુ પેજા મૃત માણસ સાથે કશા અણુછાજતા સંબંધની અપરાધી હું નથી. ભગવાનને સાક્ષી રાખીને હું એ વાત કહું છું !”
આટલું કહી તેણે ઘૂંટણિયે પડયાં પડયાં જ બંને હાથ ઊંચા કરી એ સાગંદ ખાધા.
૪૫
“ ફ્લોરન્સ, મારી લાડકી, તેં મારા સ્વભાવમાં સારા પલટા લાવવાને શરૂ કર્યાં હતા, અને હું ધીમે ધીમે બદલાઈ પણુ હાત પરંતુ પેલું પાપ તે મેં નથી કર્યું; અને તેથી તારું વહાલું માથું મને છેલ્લી વાર મારી છાતી ઉપર દબાવી લેવા દે ! એટા, પ્રેમ, ધિક્કાર, આશા, – ધમકી એવા બીજા કેાઈ કારણે હું આ વાત મારે મેએ ન લાવત એ વસ્તુ મારા અંતરમાં રાખીને જ હું મરત. તું અત્યારે મને ન મળી હોત તે કેવું સારું થાત! તારે કારણે મેં આ કબૂલાત
તારી આગળ કરી છે.”
તરત જ પિત્રાઈ ફિનિકસ, જે બારણા આગળ જ ઊભા હતા, તે બારણું ઉધાડીને સહેજ અંદર આવ્યા અને મેલ્યા “ આ મુલાકાત ગેાઠવવાનીયેાજના મેં જ કરી છે, તે બદલ મારી સુંદર અને સંસ્કારી પિત્રાણુ મને ક્ષમા આપશે. શરૂઆતમાં તે હું પણ એમ માનતા હતા કે, મારી આ સુંદર અને સંસ્કારી પિત્રાણુ પેલા સફેદ દાંતવાળા સગૃહસ્થ સાથે કંઈક ગરબડમાં હશે જ. પરંતુ જ્યાં સુધી પૂરા પુરાવે ન મળે, ત્યાં સુધી હું મારાં આ સુંદર અને સંસ્કારી પિત્રાણને દેોષિત માનવા તૈયાર ન હતા. અને ભિડેાખીને પણ એ વાત મેં મેઢામેટ કરી સંભળાવી હતી. પરંતુ પછીથી તે પેલા સફેદ દાંતવાળા એંજિન નીચે કપાઈ હુંદાર્થને ભયંકર રીતે માર્યાં ગયા, ત્યારે મારાં પિત્રાણુની સ્થિતિ ખરેખર નિરાધાર અને કરુણુ ખની હશે, એમ માનીને, તથા અમારા કુટુંબે અમારી એ પિત્રાણ બાબત અત્યાર સુધી પૂરતું લક્ષ નથી આપ્યું એવી માન્યતાથી, હું તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org