________________
ડે
ઍન્ડ સન
“હું અને મારા ભાઈ જૉન મિ॰ ડામ્બી વિષે જ હમણાંનાં વધુ વિચાર કરીએ છીએ. અત્યારે મિ॰ ડામ્બીની સ્થિતિ છેક જ કંગાળ બની ગઈ છે, ત્યારે અમારી સ્થિતિ ઘણી જ સુધરી ગઈ છે : શાથી સુધરી ગઈ છે, તે કહેવાની જરૂર છે? અમારા ભાઈ જેમ્સ જ્યારે રેલવે-એંજિન તળે કચરાઈ ગયા, ત્યારે તેણે કાંઈ વિલ કરેલું ન હેાવાથી તથા અમારા સિવાય તેને બીજું કાઈ કુટુંબી ન હાવાથી, તેની બધી મિલકત અમને મળી છે. અને તે મિલકત ઓછી નથી. એ અંગે જ તમને એક વિનંતી કરવા હું આવી છું, અને મને આશા છે કે, તમે ના નહિ પાડે.
૪૫૪
<<
મારા બંને ભાઈ એને ઇતિહાસ તેા તમે જ મિ॰ ડેાસ્ત્રી સાથેના તેમના સંબંધની વાત પણ. પણ જાણેા છે! કે, મારી અને મારા ભાઈ જૉનની બધી ઓછી છે. અમે બંનેએ આટલાં વરસ સુધી જે જાતનું જીવન ગાળ્યું છે, તે તરફ જોતાં તમે સમજી શકશે કે વધુ પૈસાની અમારે જરૂર જ નથી. તમારી મહેરબાનીથી તેને જેટલી આવક થાય છે, તેટલી અમારે બંનેને માટે બહુ થઈ પડે છે.
*
આજે મારા ભાઈ ભાખત - જીવતા ભાઈ બાબત – એવી એક વાત કરવા હું આવી છું, જે કહેતાં મારી છાતી અભિમાનથી ફૂલી જાય છે. પેાતાનું કર્તવ્ય ગણી, તે એક એવું કામ કરવા માગે છે, જેમાં તમારી મદદની ઘણી જરૂર પડે તેમ છે. એ કામ ઘણું ચુપકીદીથી કરવાનું છે; અને તમારા અનુભવ એ બાબતમાં ઘણા કામ આવી શકે તેમ છે.
જાણે! છે; તેમ ઉપરાંત, તમે એ જરૂરિયાતે કેટલી
cr
વાત એમ છે કે, મારા ભાઈ એમ માને છે કે, મારા મૃત ભાઈ એ જે બધી મિલકત એકઠી કરી છે, તે ખરી રીતે મિ॰ ડેામ્મીની છે; અને તે બધી મિલકત તે એમને પરત કરવા માગે છે. પણ સીધી રીતે તે મિ॰ ડામ્બી એ મિલકત સ્વીકારે નહિ, એટલે ગુપ્ત રીતે એ કામ કરવાનું છે. શી રીતે એ થઈ શકે, તે તમે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org