________________
s
રોબની નેકરી જાય છે “મેં કહ્યું ત્યારે કાઈ નહોતા; પણ રાત દરમ્યાન તેઓ આવ્યા છે. ગરમ પાણી લાવું સાહેબ ?”
ના.” કાકરે હવે મોં ધોઈ, કપડાં પહેરી લીધાં, અને બિલ ચૂકવી તે સ્ટેશન તરફ જવા નીકળે.
સ્ટેશને જઈ તેણે ટિકિટ ખરીદી, અને પછી પાટિયાના બનાવેલા પ્લેટર્ફોર્મ ઉપર આમથી તેમ ફરવા માંડયું.
અચાનક તેણે જોયું તો સ્ટેશનના જે દરવાજામાંથી પોતે દાખલ થયો હતો, તે દરવાજામાંથી એક માણસ દાખલ થયો. બંનેની આંખે મળી. તે મિ. ડોબી હતા, જેમનાથી તે દૂર દૂર અહીં ભાગતો આવ્યો હતો.
તેમને પાસે જઈ, તે જરા દૂર ખસવા ગયો પણ પ્લેટફોર્મની ધાર ઉપરથી લથડિયું ખાઈ રેલવેના પાટા ઉપર ગબડી પડ્યો. તરત જ તે ઊભો થઈ ગયો અને પાટાને રસ્તે જ બે ચાર પગલાં દૂર દેડી જઈ પાછો વળીને જોવા લાગ્યો કે, મિ. ડબ્બી પાછળ આવે
જોયું તો એક કરવા માંડ:
થયે હતો
તે જ ઘડીએ તેણે એક બૂમ સાંભળી – પછી બીજી – મિ. ડોમ્બીને ચહેરે ક્રોધભર્યો અને વેરભર્યો મટી એકદમ ભય-ત્રીસથી ફકા પડી ગયો હોય એ તેને દેખાયો. અચાનક ધરતી ધણધણ ઊઠી. એક ક્ષણમાં તેને ખબર પડી ગઈ કે, રેલવે છિન તેની નજીક આવી પહોંચ્યું છે. તેણે એક ચીસ પાડીને આસપાસ નજર નાખવા પ્રયત્ન કર્યો, પણ તેટલામાં તો તેના ઉપર અંધારું ફરી વળ્યું, - રાક્ષસી પૈડામાં તેના ચૂંગૂંથા ઊડી ગયા. 1 મિ. ડોમ્બી જ્યારે બેહોશીમાંથી ભાનમાં આવ્યા, ત્યારે તેમણે થોડે દૂર એક પાટિયા ઉપર ઢાંકેલું કશું ચાર માણસો વડે ઊંચકીને લવાતું જોયું. બીજા માણસે રેલવે લાઈન ઉપર સુંઘતાં ફરતાં કૂતરાને હાંકતા હતા અને લોહીના ડાઘા ઉપર રાખ પાથરતા હતા. ડે..-૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org