________________
જેમાં ઘણાં રાજી થાય છે. એક જણ સિવાય ૪૩૭ મિસ ડેબી,” મિત્ર ટ્રસ ખીસામાંથી રૂમાલ કાઢતાં બેલ્યા; અત્યારે જે મારી આંખમાંથી આંસુ નીકળતાં લાગે, તો તે આનંદનાં આંસુ છે એમ જ માનજો. તમારે બહુ આભારી છું. અને તમે
જ્યારે હવે આટલી માયાળુતાથી મારી સાથે વર્તો છો, ત્યારે મારે પણું મારી જાત પ્રત્યે જરાય બેદરકારી ન રાખવી જોઈએ.”
ફરન્સને મિત્ર ટસની આ છેલી વાત સમજાઈ નહિ. એટલે તેણે કંઈક ઉત્કંઠાભરી નજરે મિ. ટૂટ્સ સામે જોયું.
“મારો કહેવાનો અર્થ એટલો જ છે કે, મને સામાન્ય રીતે – હમણાં હમણાં ખાસ કરીને – મારી જાત પ્રત્યે બહુ નફરત જેવું રહે છે. અને મારી જાત નફરત કરવા જેવી જ છે, એવું સામાન્ય રીતે સૌ કોઈ મને સૂચવતું પણ રહે છે. પરંતુ તમારા જેવાં તરફથી કે સુસાન તરફથી હમણું તાજેતરમાં મારા પ્રત્યે જે માયાળુતા દાખવવામાં આવી છે, તથા ભલા કેપ્ટન જિલ્સ પણ મને જોઈને જે ખુશી વ્યક્ત કરે છે, તે જોઈને મારી જાત પ્રત્યે મારી નફરત ઓછી થવા લાગી છે. આભાર; પણ એની કંઈ ચિંતા નહિ.”
મિ. કૅસે નીચે ઊતરી કેપ્ટન જિલ્સને ફૉરન્સ સાથે થયેલી મુલાકાત અંગે પોતાની ખુશનસીબી વ્યક્ત કરવામાં ઢીલ કરી નહિ; તથા પછી તેમને પૂછયું –
મિસ ડોમ્બીનું લેફટનટ વેટર્સ સાથે લગ્ન બહુ જલદી પતાવવાનું છે, કેમ ?”
“હા બહુ જલદીથી પતાવવાનું છે, એટલું જ નહિ, લગ્ન બાદ તરત જ પછી તે વોલ્ટર સાથે ચીન તરફ ઊપડી જશે.”
ચીન તરફ ?”
“હા, હા; જે જહાજે વૉલરને દરિયામાંથી ઉપાડી લીધો હતો, તે ચીન સાથે વેપાર કરતું જહાજ હતું. અને વોલર પિતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org