________________
જરૂર
ડી એન્ડ સન જિનોને જતાં આવતાં જોયા કરવાનું જ વિચિત્ર આકર્ષણ ઊભું થયું હતું. ઘણી વાર તો સ્ટેશન ઉપર જઈ એ ઍન્જિનો એકલાં પિતાના ડબાઓથી છૂટાં પડી, થોડે દૂર જઈ પાણી ભરે કે કાલસા ભરે, એ પણ તે જોયા કરતે.
પછી એક દિવસ તેણે વીશીમાં આવી, પિતાના કમરામાં ભોજનનું પૂછવા માટે આવેલા વેઈટરને પૂછયું, “આજે ક્યો વાર થયો ? બુધવાર ?”
ના છ ! આજે ગુરુવાર થયો, સાહેબ.”
કેટલા વાગ્યા છે ? મારા ઘડિયાળને ચાવી આપવાનું હું ભૂલી ગયો છું.”
“પાંચ વાગવામાં થોડી મિનિટની વાર છે. “આ વીશીમાં ઘણા ઉતારુઓ આવે છે, ખરા ?”
ના સાહેબ, હમણુનું બધું બહુ ઢીલું ચાલે છે, અને અત્યારે તો આ વીશીમાં આપના સિવાય બીજું કંઈ જ નથી.”
એ રાતે પણ તેણે ખૂબ દારૂ પીને ઊંઘવા પ્રયત્ન કર્યો. પણ કંઈ વળ્યું નહિ. સવાર થયે તે વધુ થાકેલે અને વધુ અસ્વસ્થ બની રહ્યો. તેણે હવે અહીં જ વધુ થેલ્યા વિના પોતે નિરધારેલા ગ્રામસ્થળે પહોંચી જવાને વિચાર કર્યો. તેણે વેઈટરને પૂછયું, “એ તરફ જવાની ગાડી ક્યારે ઊપડે છે ?”
“સવા ચાર વાગ્યે સાહેબ.” તેણે ઘડિયાળ તરફ જોયું–સાડા ત્રણ વાગવા આવ્યા હતા.
“તમારી સાથે કોઈ જ સ્ટેશને જવા નીકળવાનું નથી સાહેબ, બે સદ્દગૃહસ્થી આવ્યા છે ખરા, પણ તેઓ તે લંડન તરફની ગાડીની રાહ જુએ છે.”
પણ તે મને કહ્યું હતું ને કે, વીશીમાં અત્યારે કોઈ ઉતારુ નથી ! ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org