________________
રાખની નોકરી જાય છે
થાકયા
પાકવા મૂંઝાયેલી દશામાં ઘેાડાગાડીએ બદલતા આગળ વધ્યે જવામાં તેની માનસિક સ્થિતિ વધુ બગડતી ગઈ. સૌથી વધુ ગુસ્સા તેને એડિથ ઉપર ચઢયો હતેા. તેની બધી ચેાનાએ છેવટે એ બાઈ એ ધૂળ મેળવી હતી, – તે પણ જાણી મૂછને. તે એને મિ॰ ડેાશ્મીના હાથમાંથી પડાવવા કાવતરું રચી રહ્યો હતેા, તે વખતથી જ એ બાઈ પણ તેના મનની મુરાદ પામી ગઈ હતી; અને છેવટે પેાતાના વેરને બદલે લેવામાં એ જ ફાવી ગઈ હતી. સુખશીલ સ્ત્રી-જાતિ પેાતાના પગ ઉપર – અરે જીવન ઉપર આમ કુહાડા મારીને વેર લેવા તાકે, એ તેની ગણતરીમાં આજ સુધી આવ્યું નહાતું.
૪૩૧
આમ ને આમ મારતે ધાડે રાતદિવસ સુસાફરી કરતાં, તે પૅરીસ આવી પહોંચ્યા, ત્યારે તે તેણે સ્વસ્થપણે વિચાર કરવાની શક્તિ જ ગુમાવી દીધી હતી. પણ રિયા એળંગી ઇંગ્લેંડ પહેાંચી જવાનું નક્કી હેાવાથી, તેણે એક યંત્રની પેઠે એ મુસાફરી પતાવી. ઇંગ્લેંડ પહોંચી તેણે દૂરના ગ્રામ-પ્રદેશમાં એક જ્ગ્યાએ રહેવાનું અને ત્યાં રહ્યાં રહ્યાં પેાતાની સામે દુશ્મને તરફથી શાં પગલાં લેવાઈ રહ્યાં છે, અને પેાતે તેમને શી રીતે સામને કરી શકે, એ નક્કી કરવાનું વિચાર્યું હતું. એ ગ્રામ-પ્રદેશમાં જવા માટે એક રેલવે જંકશનથી જુદા રેલ્વે-માર્ગ ફંટાતા હતા. તે જંકશનની ટિકિટ લઈને તે રેલવેગાડીમાં બેસી ગયે. એ જંકશને રેલવે-લાઈન ઉપર જ થાડે દૂર એકાંતમાં એક વીશી હતી, તેની તેને ખબર હતી.
અદલતા
તે વીશીમાં તેણે બે એરડા ભાડે રાખી લીધા અને પેાતાને થાક ઊતરે અને પેાતાનું મન સ્વસ્થ થાય, ત્યાં સુધી તેણે એ વીશીમાં જ થેાભવાને વિચાર કર્યાં.
Jain Education International
પેાતાના કમરાની બારીએથી તે રેલવેગાડીઓને ધમધમાટ કરતી જતી આવતી જોતા અને સાંભળતા. પછી તે! તે રેલવેલાઈન પર જ, દૂર સુધી ફરતે ફરતા, એ રસ્તે આવતી જતી ગાડીએ જોયા કરતા. તેના અશાંત મનને એ ધણુતાં અને ચીસે પાડતાં
For Private & Personal Use Only
www.jainelibrary.org