SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ રાખની નોકરી જાય છે થાકયા પાકવા મૂંઝાયેલી દશામાં ઘેાડાગાડીએ બદલતા આગળ વધ્યે જવામાં તેની માનસિક સ્થિતિ વધુ બગડતી ગઈ. સૌથી વધુ ગુસ્સા તેને એડિથ ઉપર ચઢયો હતેા. તેની બધી ચેાનાએ છેવટે એ બાઈ એ ધૂળ મેળવી હતી, – તે પણ જાણી મૂછને. તે એને મિ॰ ડેાશ્મીના હાથમાંથી પડાવવા કાવતરું રચી રહ્યો હતેા, તે વખતથી જ એ બાઈ પણ તેના મનની મુરાદ પામી ગઈ હતી; અને છેવટે પેાતાના વેરને બદલે લેવામાં એ જ ફાવી ગઈ હતી. સુખશીલ સ્ત્રી-જાતિ પેાતાના પગ ઉપર – અરે જીવન ઉપર આમ કુહાડા મારીને વેર લેવા તાકે, એ તેની ગણતરીમાં આજ સુધી આવ્યું નહાતું. ૪૩૧ આમ ને આમ મારતે ધાડે રાતદિવસ સુસાફરી કરતાં, તે પૅરીસ આવી પહોંચ્યા, ત્યારે તે તેણે સ્વસ્થપણે વિચાર કરવાની શક્તિ જ ગુમાવી દીધી હતી. પણ રિયા એળંગી ઇંગ્લેંડ પહેાંચી જવાનું નક્કી હેાવાથી, તેણે એક યંત્રની પેઠે એ મુસાફરી પતાવી. ઇંગ્લેંડ પહોંચી તેણે દૂરના ગ્રામ-પ્રદેશમાં એક જ્ગ્યાએ રહેવાનું અને ત્યાં રહ્યાં રહ્યાં પેાતાની સામે દુશ્મને તરફથી શાં પગલાં લેવાઈ રહ્યાં છે, અને પેાતે તેમને શી રીતે સામને કરી શકે, એ નક્કી કરવાનું વિચાર્યું હતું. એ ગ્રામ-પ્રદેશમાં જવા માટે એક રેલવે જંકશનથી જુદા રેલ્વે-માર્ગ ફંટાતા હતા. તે જંકશનની ટિકિટ લઈને તે રેલવેગાડીમાં બેસી ગયે. એ જંકશને રેલવે-લાઈન ઉપર જ થાડે દૂર એકાંતમાં એક વીશી હતી, તેની તેને ખબર હતી. અદલતા તે વીશીમાં તેણે બે એરડા ભાડે રાખી લીધા અને પેાતાને થાક ઊતરે અને પેાતાનું મન સ્વસ્થ થાય, ત્યાં સુધી તેણે એ વીશીમાં જ થેાભવાને વિચાર કર્યાં. Jain Education International પેાતાના કમરાની બારીએથી તે રેલવેગાડીઓને ધમધમાટ કરતી જતી આવતી જોતા અને સાંભળતા. પછી તે! તે રેલવેલાઈન પર જ, દૂર સુધી ફરતે ફરતા, એ રસ્તે આવતી જતી ગાડીએ જોયા કરતા. તેના અશાંત મનને એ ધણુતાં અને ચીસે પાડતાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy